________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પરિવારે ચુક્ત, ભુવનત્રયમાં રહેલા સ સર્વ રાજાઓમાં મુગઢ સમાન, પવનને વૃક્ષાની જેમ ચાતુર્ય, ઔદાચ ગાંભીર્ય, અને સ્ત્રીય પ્રમુખ શુભ ગુણૈાથી આશ્રયરૂપ વખાહુ નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને રૂપ, લાવણ્ય, માધુર્ય, સુંદ૨, ચતુરતા, લજજા અને વિનયાદિ ગુણાથી વિભૂષિત એવી નામથી અને રૂપથી સુદના ( સુંદર દાન-દેખાવવાળી ) નામે પટરાણી હતી. અન્યાન્ય પ્રેમરસથી સલગ્ન એવાં તે દંપતી પંચેન્દ્રિય સંબંધી સુખભાગ ભાગવતા હતા.
૨૪૭
વજ્રનાભને જીવ મધ્ય ચૈવેયકથી ચ્યવી સુદર્શનાની કુક્ષિરૂપ છીપમાં મેાતીની જેમ અવતર્યો, એટલે શય્યામાં રહેલી સ્થિત, રાણીએ મધ્યરાત્રે ચક્રવતીના જન્મને સુચવનારા ચૌદ મહાસ્વપ્ના જોયાં. સવારે સ્વપ્નચિારને જાણનારા એવાં સ્વપ્ન પાઠકેાએ સ્વપ્નના ચાર કરીને કહ્યું કેઃ−હે નરેન્દ્ર! તમારા પુત્ર છ ખડના અધિપતિ ચક્રવતી થશે.' તે સાંભળીને હર્ષિત થયેલી રાણી આનંદમાં કાળ પસાર કરવા લાગી. ગસ્થિતિ પૂર્ણ થતાં પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ રાણીએ એક પુત્રને જન્મ આપ્યા. એટલે રાજાએ માટા મહેાસવપૂર્વક જન્મેાત્સવ કરીને સુવણું બાહુ એવું તેનું નામ રાખ્યું. એક ખેાળાથી ખીજા ખેાળામાં ધારણ કરતાં બધા રાજાએ તેને રમાડવા લાગ્યા. સર્વ સારા લક્ષણ તથા સર્વ ગુણવાળા એવા તે બાળક ખીજનાચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. સમુદ્ર સમાન એવા તે બાળકમાં નદીની જેમ અનેક કળાએએ પ્રવેશ કર્યાં. અનુક્રમે તે ખાલ્યવય ઓળંગીને યુતિજનના મનને ગાઢ પ્રેમવનરૂપ