________________
કલકતા ભવાનીપુર મંડન મનમેહન પાર્શ્વનાથાય નમઃ
અનંતલબ્લિનિધાનાય શ્રી ગૌતમસ્વામિને નમઃ
પંચમ સગ
ચિદાનંદરૂપ, સદા પ્રદદાયક અને દેવાધિદેવ એવા શ્રી પાર્શ્વનાથને નમસ્કાર કરીને સંત જનેને સંમત એવો પંચમ સ હું રચું છું.
પેલો સિંહને જીવ નરક અને તિર્યંચ મેનિના વિવિધ દુખોને સહન કરતે કઈ સંનિવેશમાં દરિદ્ર બ્રાહ્મણને પુત્ર થયો. કર્મવશાત્ બાલ્યવયમાં જ તેના માબાપ અને બાંધ ગુજરી ગયા, એટલે તે રંકને લોકોએ જીવાડયો. તે કમઠ એવા નામથી અનુક્રમે યૌવનવય પામે. ઘરેઘર ભમતાં છતાં ભિક્ષાભેજન પણ તેને મહા મુશ્કેલીથી મળી શકતું, એ રીતે તે અતિ દુઃખી થયો. પારકી સમૃદ્ધિ જોઈને તે ખેદ પામતે અને વિચારતે કે – કર્મોએ મને બહુ દુખી કર્યો. (બ્રાયેન કુલાલપનિયમિતે) “પરંતુ બ્રહ્માને જેણે “બ્રહ્માંડરૂપ ભાંડને બનાવવામાં કુંભારની જેમ નિયંત્રિત કર્યા, વિષ્ણુને જેણે દશાવતારથી સદા ગહન એવા સંકટમાં નાખ્યા, રૂદ્રને જેણે