________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
એ પ્રમાણે એકાગ્ર મનથી શુભ ધ્યાન કરતાં સમાધિ મરણથી કાળ કરી તે મુનિને જીવ મધ્યમ ગ્રેવેયકમાં આનંદસાગર નામના વિમાનમાં નિમળ આનંદમાં મગ્ન એવા લલિતાંગ નામે દેવ થયા. ત્યાં સત્યાવીશ સાગરોપમના આયુષ્યવાળા તે દેવ વિવિધ ભાગસુખ ભાગવવા લાગ્યા. પેલા ભીલ ધનુર્ધામાં પેાતાને ઉત્તમ માનતા.કેટલાક વર્ષ પછી મરણ પામીને તમસ્તમ પ્રભા નામની સાતમી નરક પૃથ્વીમાં ૨૭ સાગરેાપમના મધ્ય આઉખે નારકી થયા.
પાર્શ્વનાથનાંભ. ના દેશ ભત્રમાંથી ૬-૭ ભત્રનું વર્ણન સમાપ્ત
૨૪૬
ચતુર્થ સુગ
શ્રી સંઘના નાયક તથા શ્રી સાંધને હર્ષ ઉત્પન્ન કરનાર એવા શ્રી. પાર્શ્વનાથ દેવને પ્રણામ કરીને સુભેાધને અર્થે શ્રી પાર્શ્વ ચરિત્રને સુગમ એવે ચતુર્થાં સત્ હું કહુ છુ.
આ જબુદ્રીપના પૂર્વી મહાવિદેહ ક્ષેત્રમાં દેવપુર સમાન સુરપુર નામે નગર છે. તે ખાર ચેાજન લાંબું અને નવ ચેાજન વિસ્તૃત છે. તે નગરમાં પાપસ હારમાં નિય, સ્વજીવિતમાં દાક્ષિણ્ય રહિત, ચશમાં લુબ્ધ અને દોષથી ભીરૂ એવા સજ્જન પુરુષા વસે છે. તે નગરમાં ઉજ્જવળ યશથી પૂર્ણ ચંદ્રની જેમ દિશાના મુખને ઉજવળ કરનાર, અકલંક, દે, શુદ્ધ, ગુણુના