________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
સ્પર્શ કરી સિહરાજા પાસે જઇને એકાંતે કહ્યું કે હે સ્વામિન્! સત્ય હકીક્ત સાંભળેા. કારણ કેઃ–
૨૩૨
“તત્ત્વ મિત્રે ત્રિયં શ્રીમિ-રહીમપુર, દ્વિષા । अनुकूलं च सत्यं च वक्तव्यं स्वामिना सह ॥ "
“મિત્રાની સાથે સત્ય, એની સાથે પ્રિય, શત્રુની
સાથે અસત્ય પણ મધુર અને સ્વામીની સાથે અનુકૂળ સત્ય એલવું.' હું સ્વામિન્ ! કાલે મને મારના માંસભક્ષણના દાહલેા ઉત્પન્ન થયા હતા. તે મારા સ્વામીને કહેવાથી મે' વાર્યા છતાં તેણે તમારા માર લાવીને મારી નાખ્યા, અને તેના માંસથી મારા દોહદ પૂરા કર્યાં.’ તે સાંભળીને સિહ ઠાકાર રૂષ્ટમાન થઈ વિચારવા લાગ્યા કે−શું આ પ્રભાકર ખાટા જનાના સગથી બગડચા કે સ્વભાવેજ વિનિષ્ટ થયા ?' એમ વિચારીને તેણે પ્રભાકરના નિગ્રહ કરવા પેાતાના સુભટાને મેાકલ્યા, એટલે તે પણ મિત્રની પરીક્ષા કરવા લેાભનીને ઘેર ગયેા. ત્યાં કુપતાં કંપતાં બોલ્યા કે –“હે મિત્ર ! મારૂ` રક્ષણ કર.' લેાભન'દીએ તેને પૂછ્યું કે – અરે ! કહે તે ખરા, તે શુ... અમાડયુ છે ?' તે મેલ્યા કે –સ્ત્રીને માટે મે' સ્વામીને માર માર્યો છે.’ તે સાંભળીને મિત્રાધમ બેલ્થા કે :- સ્વામીદ્રોહીને કાણ સ્થાન આપે? બળતા પૂળાને પોતાના ઘરમાં કાણુ નાખે ?' એમ કહ્યા છતાં પ્રભાકર લેાભનદીના ઘરમાં પેઠી. એટલે તેણે પકડા, પકડા એવા પાકાર કર્યો. તરતજ રાજાના સૈનિકે ત્યાં આવ્યા અને તેને બાંધીને ગામની બહાર લઈ
:
: