________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
तवापि हि ।
"शिरमा सुमनः संगाद्वार्यं ते तेपि पादेन मृद्यंते पटेपि मलसंगताः " ॥
,,
૨૩૪
'
‘પુષ્પના સંગથી તંતુ (દોરા)ને શિરપર ધારણ કરાય છે અને વજ્રમાં રહેલ તંતુને મેલના સંગ થવાથી તે પગવતી અને ધેાકાવતી તાડના પામે છે” મે અધમ સ્વામી, શ્રી અને મિત્રની પરીક્ષા કરી. હુવે પિતાના વચન પ્રમાણે ચાલીશ.’ એમ. ચિંતવતા તે અનુક્રમે સુંદરપુર નામના નગરે પહોંચ્યા. ત્યાં હેમરથ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ગુણસુંદર નામે પુત્ર હતા. તે નગરની બહાર ઘેાડા દોડાવી થાકી જવાથી સેવાથી પરિવરેલા થઇ ઝાડની છાયામાં બેઠા હતા. એ અવસરે પ્રભાકરે તેની પાસે આવીને તેણે પ્રણામ કર્યાં. એટલે રાજપુત્રે તેના સત્કાર કર્યાં. પછી તે ત્યાં બેસીને શાસ્ત્રવાર્તા કરવા લાગ્યા. રાજપુત્રે ત્યાં ભાજન કર્યું, એટલે તેને પણ ભાજન કરાવ્યું. પછી તે બંને પરસ્પર મીઠી મીઠી વાતા કરવા લાગ્યા. કારણ કેઃ–પ્રસન્ન દૃષ્ટિ, શુદ્ધ મન, લલિત વાણી, અને નમ્ર શિર–એ વિભવ વિના પણુ અથી જામાં સ્વાભાવિક પૂજાય છે.' પછી રાજપુત્ર પ્રભાકરને પૂછ્યું કે –“ તમે કયાંથી આવે છે ? અને કયાં જવું છે ? તથા અહીં શું કામ છે?” પ્રભાકર આલ્યા કે :-‘હું દેશાંતરથી આવુ` છુ, પૃથ્વીપરના કૌતુક જોવાને નિકળ્યા છું.' એટલે રાજપુત્રે કહ્યુ કે − હું મહાભાગ ! તમે શા માટે ભમે છે ? સ્વસ્થ મન કરી મારી પાસેજ રહે.' આ પ્રમાણે રાજપુત્રના કહેવાથી પ્રભાકર ત્યાં.