________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
નેિશ્વર ભગવંતના મતમાં આ પ્રમાણે નવતત્ત્વા કહ્યાં છે, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિ`રા, અધ અને માક્ષ. તેમાં કર્માંના કર્તા, કર્મ ફળના ભ્રાતા, અને ચૈતન્ય લક્ષણ તે જીવ અને તેથી વિપરીત પરિણામી તે અજીવ. તે સકર્મના પુદ્દગલ તે પુણ્ય અને તેથી વિપરીત તે પાપ બંધના હેતુભૂત એવા મન, વચન અને કાયાના વ્યાપારી તે આશ્રવ. તેના નિરોધ (રાકવું) તે સવર તથા જીવાના ક'ની સાથે જે સબંધ અને તે બંનેનુ એકય તે બંધ જ્રના બંધાયેલા કર્મોના નાશ તે નિરા અને શરીરાદિના સર્વથા (આત્માથી) વિચેાગ તે મેાક્ષ. એ નવતત્ત્વા પર સ્થિર આશયથી શ્રદ્ધા કરે, તેને સમકિત હાય છે. અને જ્ઞાનના યાગથી ચારિત્રની ચેાગ્યતા પ્રાપ્ત થાય છે.' શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ‘જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેને સમાયેાગ તે માક્ષ. એમ જિનશાસનમાં કહેલ છે” જેમ કાદવ રહિત તુંબડુ પાતાની મેળેજ પાણીપર આવે છે, (ઉપર તરે છે) તેમ કરૂપ મળના નાશ થવાથી જીવ મેાક્ષસ્થાને જાય છે, એ પ્રમાણે વીતરાગ દેવ, તત્ત્વાપદેશક ગુરૂ અને દયામૂળ ધર્માંની આરાધના કરવી, તેનું ફળ અપુનČવ (માક્ષ) છે.
૨૪૨
આ પ્રમાણે તત્ત્વાપદેશ સાંભળીને કુબેર પ્રતિબાધ પામ્યા, પછી મુનિને નમસ્કાર કરીને તે અને સ્વસ્થાને ગયા. પછી નજીવી રાજાએ પેાતાના વજ્રનાભ કુમારને રાજ્યાગ્ય જાણી તેને રાજય આપી પાતાની પત્ની તથા કુબેરની સાથે દીક્ષા અંગીકાર કરી, વજ્રનાભરાજા ન્યાયથી પૃથ્વીનું પાલન કરવા વાગ્યે. તેની વિજયા નામે રાણીને ચક્રયુધ નામના પુત્ર થયા.