________________
૨૩૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પત્તો મળ્યા નહિ; તેથી રાજા આકુળ વ્યાકુળ થઇ નીચું મુખ કરીને બેસી રહ્યો. મનમાં વિચારવા લાગ્યા કે : કુમાર મંત્રીને ઘરે ગયા પછી જોવામાં આવ્યેા નથી, પણ શું એ અસંભવિત વાત સંભવે સમસ્ત રાજલેાક પણ શૈાકાકુળ થઈ ગયા; અને પ્રભાકર મંત્રી પણ શ્યામ મુખ કરી પેાતાને ઘરે બેસી રહ્યો, રાજસભામાં ન ગયા, એટલે મંત્રીની પત્નીએ પૂછ્યુ· કે – આ રાજમંદિરમાં તમે કેમ ગયા નથી ?” પ્રધાન દુ:ખીપણું અતાવી ખેલ્યા કે 'હું પ્રિયે! રાજાને મેઢું બતાવવાને હું સમથ નથી, કારણ કે મે' પાપમુદ્ધિએ રાજપુત્રને મારી નાખ્યા છે.' એટલે તે સંભ્રાંત થઈને ખેલી કે હું સ્વામિન્ ! એ શું કહેા છે ! ફરી તે આલ્યા કે એ અકાર્યાં મેં કર્યું” છે. તેની (પ્રધાનની) આવી વાત સાંભળીને તેણે ફરી પૂછ્યું કે એ શી રીતે થયું ? તે મેલ્યા કે ગઈ કાલે તે” ગના પ્રભાવથી માંસ માંગ્યું, તે ખીજે મને ન મળવાથી મે એ રાજપુત્રને મારી નાખ્યા, અને તેનું માંસ તને આપ્યું. તેં તેનું ભક્ષણ કર્યું, તારા માહને લીધે મેં આવું અકાર્ય કર્યું, આ પ્રમાણે સાંભળીને તે ખાલીકે હે સ્વામિન્ ! ધીરજ ધરા, હું રાજા પાસે જઈ ને જવાબ આપીશ, તમે ઘરે એકાંતમાં બેસી રહેા પછી તેણે પેાતાના પતિના મિત્ર વસત શેઠને ઘરે જઈને તે બધા વૃત્તાંત તેને કહી સંભળાવ્યા, એટણે તે પણ વિચાર કરી ધીરજ ધરીને ખેલ્યા કે –હે સુંદરી ! તુ ભય ન પામ. હું' સ્વજીવિતથી અને ધનથી મારા મિત્રને આ વિપત્તિમાંથી ખચાવીશ; કારણકે સજ્જનાની મૈત્રી પાણીને દુધ જેવી હાય છે. ખીરે પેાતાની સાથે ભળેલા જળને પેાતાના બધા ગુણા આપી દીધા, પછી