________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પછી ભકિતપૂર્વક સંને જમાડીને વિસર્જન કર્યાં. અને બંને ખાંધવ એકાંતમાં મળી પરસ્પર કુશળ વાર્તા પૂછવા લાગ્યા, અને સ્નેહાલાપ કરવા લાગ્યા. તથા અન્યાન્ય ધનપાલના સમાચાર પૂછવા લાગ્યા પણ ધનપાલની ખબર મળી શકી નહી. એટલે કેટલીક વાતા કરીને તેઓ સ્વકાર્ય પરાયણ થયા. પાંચમે દિવસે બધા ભારવાહકેાને આમંત્રીને જમાડયા. તેમાં દુઃખિત, દરિદ્રી અને દુ`ળ એવા ધનપાલ બંધુ તેમના જોવામાં આવ્યા. એટલે આલિંગનપૂર્વક તેમને પૂછ્યુ કે— ‘તું આવે! કેમ દેખાય છે ? તારૂં ધન કયાં ગયું ?” તેણે કહ્યું કે—પ્રમાદના વશથી મેં વેશ્યા ભવનમાં રહીને લક્ષ્મી ભેાગવી અને મારા રત્ના વેશ્યાએ લઈ લીધાં તેથી હું દુઃખી થયા.’ એટલે જ્યેષ્ઠ બંધુ ધનદવે કહ્યું કે-હ બાંધવ ! સાંભળ— શાસ્ત્રમાં પણ પ્રમાદ કરવાના નિષેધ કર્યો છે.
૧૮૯
“માર: વામàષી, પ્રમાદ: પરમેશ પુઃ । प्रमादा मुक्तिपुर्दस्युः प्रमादो नरकायनम् ॥”
6
પ્રમાદ એ પરમ દ્વેષી છે,
પ્રમાદ તે પરમ શત્રુ છે, પ્રમાદ મેાક્ષનગરના ચાર છે અને પ્રમાદ નરકના સ્થાનરૂપ છે. પછી પિતાએ મેકલેલ પત્ર તેને આપ્યા. તે પત્ર વાંચીને નિઃસાસા મૂકીને તે બોલ્યેા કે:-‘હું ભાતા વિના ત્યાં શી રીતે આવું ? એટલે ધનદેવે કહ્યું કે-‘તું મારી સાથે ચાલ, હું તને ભાતું આપીશ.' એમ કહીને તે પરવારવા માટે પાતાને કામે લાગ્યા. ધનમિત્ર ઝવેરીને ઘરે ગયા, અને પેાતાના પ્રયાણની