________________
૨૦૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ભાજન કરતાં જો મીઠું· ગ્રહણ કરે તે તે અચિત્ત લે, પણ સચિત્ત ન લે, અને તે અચિત્ત પણ અગ્નયાદિ પ્રબળ શસ્ત્રથીજ થઈ શકે છે; બીજી કાઈ રીતે થઈ શકતુ નથી; કારણ કે તેમાં અત્યંત સૂક્ષ્મ એવા અસંખ્ય (ખાદર) પૃથ્વીકાય જીવા રહેલા છે. શ્રી પંચમ અંગ (ભગત)ના એગણીશમા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે-‘વજ્રમય શિલા ઉપર થાડા પૃથ્વીકાયને મૂકીને એકવીશ વાર વજ્રના લસેટથી પીસતાં કેટલાક જીવા તેમાં દળાઈ જાય છે અને કેટલાકને તે ખબર પણ પડતી નથી.’
રાત્રિભાજનમાં સપાત્તિમ બહુવિધ જીવે ના વિનાશ થવાના સ`ભવ હાવાથી તથા અહિક અને પારલૌકિક અનેક દોષના સ ́ભવ હાવાથી ત્યાજ્ય છે. કહ્યું છે કેઃ—ભાજનમાં કીડી આવી જાય તા તે બુદ્ધિને હણે છે, માખી વમન કરાવે છે, જીથી જળેાદર થાય છે. કરાળીયાથી કાઢ રાગ થાય છે, વાળથી સ્વર ભંગ થાય છે અને કાંટા કે કાષ્ઠસળી આવી જાય તેા તે ગળામાં ખુખેંચી જાય છે, ભમરે! (વી...છી) આવી જાય તે તે તાળુને વીષે છે.' નિશીયસૂણિ'માં પણ કહ્યું છે કેઃ—‘ગૃહકાકિલ (ગરાળી)ના અવયવથી મિશ્રિત ભેાજન કરતાં પુંઠપર ગિહકેાઈલા (રાગ વિશેષ) નીકળે છે.’ એ પ્રમાણે અનાદિમાં વિષમિશ્ર સર્પની લાળ, મળ, મૂત્ર અને વી વિગેરે પડવાથી વખતસર મરણ પણ નિપજે છે. તેમજ— રાત્રિભાજનના દોષથી પૃથ્વીતળપર જેમ ખરી ગયેલુ. પુષ્પ રખડે તેમ તે પ્રાણીઓ રખડે છે અને દુઃખિત થાય છે.' વળી રાત્રે ભેાનના વાસણ વિગેરે ધેાવાથી અનેક થુવા વિગેરે જીવાના ઘાત થાય છે. રાત્રિèાજનના આવા અપાર દોષથી