________________
શ્રી પાર્શ્વના ચરિત્ર
आग्रही बत निनीषति युक्ति तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्ति-यंत्र तत्र मतिरेति निवेशम् ||
૨૦૫
આગ્રહી જેમાં, પેાતાની બુદ્ધિ રહેલી હાય ત્યાં યુક્તિને લઈ જવા માગે છે, અને પક્ષપાત રહિત માણસની તા જ્યાં ચુક્તિ દેખાય ત્યાં મતિ સ્થિર થાય છે.’ શ્રાવક અને ભદ્રૂકના કુટુંબીઓએ પણ રાત્રિèાજનના નિયમ ગ્રહણ કર્યો. કારણ કે ‘ગૃહવ્યવસ્થા ગૃહના સ્વામીને જ અનુસરે છે.’
હવે શ્રાવક અનુક્રમે પ્રમાદની બહુળતાથી પેાતાના નિયમમાં શિથિળ થતા ગયા. તે કાર્યાંની વ્યાકુળતાથી સવારે અને સાંજે ત્યાજ્ય બે ઘડીની અંદર પણ ભાજન કરવા લાગ્યા.. અનુક્રમે સૂર્ય અસ્ત થતાં પણ જમવા લાગ્યા. સમ્યક્ પ્રકારે નિયમ પાળનાર ભદ્રક વિગેરે તેને પ્રેરતા ત્યારે તે હજી તા દિવસ છે, કયાં રાત્રિ પડી છે ?” એમ જવાબ દેતા. એટલે તેના અનુકરણથી તેનું કુટુંબ પણ બધું તેવુ' જ શિથિળ થઈ ગયું. ‘અહા ! ગૃહસ્વામીની પ્રમાદમહુળતાથી પાપપ્રસંગની કેવી વૃદ્ધિ થાય છે ?’
એકદા ભદ્રક રાજાના કાર્યની વ્યગ્રતાને લીધે સવારે અને અપેારે પણ જમવા ન પામ્યા. લગભગ સૂર્યાસ્ત વેળાએ કાઈ રીતે લેાજન કરવાને ઘરે આવ્યા, એવામાં સૂર્ય અસ્ત થઈ