________________
૨૧૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જેનાથી અનર્થદંડ થાય તેને પણ ત્યાગ કર. દુષ્ટ જીવે જાગૃત થતાંજ આરંભ કરવા માંડે છે. તે આ પ્રમાણે પનીયારી, દળનારી, શિલ્પી, કર્ષક, રેંટચલાવનાર, કુંભાર,
બી, લુહાર, માછીમાર, શિકારી, જાળ નાખનાર, ઘાતક, ચોર, પારદારોલપટ, અને આક્રમણ કરવાવાળા–એમની પરંપરાએ કુવ્યાપારમાં પ્રવૃત્તિ થતાં મહાન અનર્થદંડ થાય છે. શ્રી ભગવતીસૂત્રમાં કૌશાંબી નગરીમાં રહેલા શતાનીક રાજાની બહેન અને મૃગાવતીની નણંદ જયંતિએ શ્રી વિરપરમાત્મા પાસે પ્રશ્ન કરેલ છે કે- હે ભગવન્! આ પ્રાણી સુતે સારે કે જાગૃત સારો ? ઉત્તર–“જયંતિ! કેટલાક સુતા હોય તે સારા અને કેટલાક જાગૃત હોય તે સારા.” જયંતિ- હે ભગવન્! એ શી રીતે સમજવું ? ઉત્તર-હે જયંતિ! જે જીવો અધમ હેય, અધર્મપ્રિય હેય, અધર્મ બેલતા હોય, અધર્મના જ જોનારા હેય, અધર્મને વખાણનારા હોય, અધર્મશીલ હેય, અધર્મ આચરનારા હોય અને અધર્મથી જ પોતાની વૃત્તિ ચલાવતા હેય—એવા જીવો સુતા સારા. એ જ સુતેલા હોય ત્યાં સુધી બહુ છાને, પ્રાણીને, સને તે દુખ આપી શકતા નથી અથવા તેમને ઘાત કરી શકતા નથી. વળી પિતાના આત્માને યા પરને વા ઉભયને બહુ અધર્મમાં જોડી શક્તા નથી. માટે એ જ સુતા હોય તે સારા. વળી જયંતિ ! જે જીવો ધમી હોય, ધર્મપ્રિય હેય, યાવત્ ધર્મથી પિતાનું ગુજરાન ચલાવનારા હૈય, તે જ જાગતા સારા, કારણ કે એ જ જાગતા હોય તે સ્વપરને ધર્મમાં જોડે છે અને ધર્મજાગરિકાવડે પિતે જાગૃત રહે છે. એ જ પ્રમાણે બલવત્વ ને દુર્બલત્વ,