________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
દુષિત થયેલ કાણુ સાધિત થઈને સૌંસાર સમુદ્ર તરી શકે ? કેમકે ‘રાત્રિભાજન કરવાથી પ્રાણીએ ઘુવડ, કાગડા, ખીલાડી, ગીધ, સમળી, શુવર, સર્પ, વીંછી અને ગરાળી વિગેરે જાતિમાં ઉત્પન્ન થાય છે.? ખીજા દનામાં પણ કહ્યું છે કેઃ—સ્વજન માત્ર મરણ પામે તે પણ સૂતક થાય છે, તેા દિવાનાથ (સૂર્ય) અસ્ત થતાં ભાજન કેમ કરાય ? રાત્રે પાણી તે રક્ત સમાન અને અન્ન તે માંસ સમાન થાય છે. માટે રાત્રિèાજન કરનારને માંસભક્ષણને દોષ લાગે છે.’ માર્ક ધ્યેય મહર્ષિએ એ પ્રમાણે કહ્યુ છે. તેથી વિશેષે કરીને તપસ્વીએ તથા વિવેકી ગૃહસ્થે રાત્રે પાણી ન પીવું. તેમજ વળી ત્રયીતેજમય સૂ છે એમ વેદાંતી કહે છે. માટે તેના કિરણથી પવિત્ર થયેલ તમામ શુભ કર્મ કરવું. ‘રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવાન તથા દાન ન કરવાં અને વિશેષે ભાજન તા નજ કરવું.' વિવેકી જને રાત્રે ચારે આહારના ત્યાગ કરવા. તેમ કરવાને જે અશક્ત હાય, તેણે અશન અને ખાદિમના તે સર્વથા ત્યાગજ કરવા અને સ્વાદિમ સેાપારી વિગેરે પણ દિવસે ખરાખર શેાધીને જયાપૂર્વક ખાવું, નહિ તે તેમાં પણ ત્રસ જીવેાની હિ'સાને દોષ લાગે છે. મુખ્યત્વે તા સવારે અને સાંજે રાત્રિ નજીકમાં હાવાથી– સૂર્યોદય થયા પછી મેઘડીએ ભાજન કરવુ, થવાના વખતથી બે ઘડી પહેલાં ભાજન કરી લેવું. કહ્યું છે કે—દિવસની આદિ અને અંતમાં જે બે બે ઘડી છેાડીને ભેાજન કરે તે રાત્રિભાજનના દોષને જાણનાર પ્રાણી પુણ્યનુ ભાજન થાય છે.' આગમમાં પણ સર્વ જઘન્ય ઓછામાંઓછુ પચ્ચખ્ખાણ એઘડીપ્રમાણુ નમસ્કાર સહિત 7 નવકારસી) કહેલુ*
અસ્ત
૨૩