________________
૨૧૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
નિષિદ્ધ
ઝરીની જેમ
સરખા થાય તે દ્વિદળ કહેવાય, પણ બે દળ થતાં જે વચમાં નેહ (રેખા) યુક્ત ન હોય તે દ્વિદળ ન કહેવાય. (કઠોળઆદિ દ્વિદળ ગણાય છે.)
વૃત્તાંક-રીંગણા. તે નિદ્રાને વધારનાર તથા કામને ઉદ્દીપન કરનાર હોવાથી અનેક દેને પોષે છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે–“(પુરાણે) હે પ્રિયે ! જે વૃત્તાંત, કોલિંગ અને મૂળક (મૂળા)નું ભક્ષણ કરે છે, તે મૂઢાત્મા અંતકાળે પણ મને સંભારી શકતો નથી.
અજ્ઞાત-પુષ્પ તથા ફળ (અજાણ્ય ફળ) ખાવાથી જે નિષિદ્ધ પુષ્પફળમાં અજ્ઞાનથી પ્રવૃત્ત થઈ જાય તે વ્રતભંગને સંભવ છે, અને ઝેરી પુષ્પ યા કુળમાં પ્રવૃત્તિ થઈ જાય તે વંકચૂલ પહલીપતિના સૈનિકોની જેમ વિતને પણ નાશ કરનાર થાય છે.
તુચ્છફળ–તે મધુક અને જાંબુ, બેર વિગેરે. ઉપલક્ષણથી તુચ્છપુષ્પ-કરીશ, આણિશિવ્ર, મધુકાદિ. તુર૭પત્ર-વર્ષા ઋતુમાં તંદુલીયક (તાંદળજો, મેથી) વિગેરે સમજવો. તેમાં બહુ જીવ રહેલા હોય છે. અથવા તુચ્છફળ તે અર્ધનિષ્પન્ન-કેમળ એવી વાલ અને મગની સીંગ વિગેરેનું ભક્ષણ કરતાં તથાવિધ તૃપ્તિ થતી નથી અને વિરાધના બહુ થાય છે. (તુચ્છકુળમાં ખાવાનું
ડું અને ફેંકવાનું ઘણું હોય છે અને ખાવા છતાં પેટ પણ ભરાતું નથી.)
ચલિતરસ–તે કેહી ગયેલું અન્ન, વાસી ખીચડી અને પુરી વિગેરે. તેમાં અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે, અને તે