________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૧૩
ટોપ–ભૂમિસ્ફોટકના નામથી પણ પ્રસિદ્ધ છે. વિરૂદ્ધ-તે અકુરિત દિલ ધાન્ય, ઢ'કવાસ્તુલ-શાક વિશેષ, તે પ્રથમ ઉત્પન્ન થયેલ જ અનંતકાય, પણ છેદ્યા પછીથી ઉગે તે નહિ. સૂકરવલ, અનંતકાય, પણ ધાન્યવલ (વાલ) નહિ, પલ્ય‘ક-શાકવિશેષ, કોમળ આંખથી—તેના અવસ્થાકિકા–ચિ'ચિણિકા પણ નામ છે, આલૂક (બટાટા) અને પિ’ડાલુક એ કવિશેષ છે, એ માત્ર અત્રીશ જ અનંતકાય નથી—વિશેષ છે. તેની જીવાચેાનિ ચૌદ લાખ છે. તેના લક્ષણેા આ પ્રમાણે હોય છે—જેના કણસલા, સાંધા અને ગાંઠ-ગુપ્ત હેાય જેને ભાંગવાથી સરખા કટકા થાય, જેમાં હજી નસા ન આવી હાય અને જે છેદ્દીને રાપતાં ઉગેતે બધા અનતકાય જાણવા. તેવા લક્ષણથી વિપરીત લક્ષણવાળી તે પ્રત્યેક વનસ્પતિ સમજવી. ઈત્યાદિ સિદ્ધાંતમાં કહેલા લક્ષણ ચુક્ત બીજા પણ અનંતકાય જાણી લેવા અને તેના ત્યાગ કરવા. કહ્યું છે કે :--(પદ્મ પુરાણ, પ્રભાસખંડમાં)
" चतस्रो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव संधानानंतकायिकाः " ॥
રાત્રિભાજન, પરગમન, બળ અથાણું અને અન‘તકાયએ ચાર નરકનાં દ્વાર છે.' અનંતકાયાદિ અભક્ષ્ય અચિત્ત થયેલ હાય તા પણ તેના ત્યાગ કરવા. અહી કાઈ શકા કરે કે—‘આદ્ર કઇ વિગેરે પાતે યા બીજાએ અચિત્ત કર્યા પછી તેનુ ભક્ષણ કરવામાં શે! દોષ છે ?” તેને આપે છે કે
ઉત્તર