SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૧૩ ટોપ–ભૂમિસ્ફોટકના નામથી પણ પ્રસિદ્ધ છે. વિરૂદ્ધ-તે અકુરિત દિલ ધાન્ય, ઢ'કવાસ્તુલ-શાક વિશેષ, તે પ્રથમ ઉત્પન્ન થયેલ જ અનંતકાય, પણ છેદ્યા પછીથી ઉગે તે નહિ. સૂકરવલ, અનંતકાય, પણ ધાન્યવલ (વાલ) નહિ, પલ્ય‘ક-શાકવિશેષ, કોમળ આંખથી—તેના અવસ્થાકિકા–ચિ'ચિણિકા પણ નામ છે, આલૂક (બટાટા) અને પિ’ડાલુક એ કવિશેષ છે, એ માત્ર અત્રીશ જ અનંતકાય નથી—વિશેષ છે. તેની જીવાચેાનિ ચૌદ લાખ છે. તેના લક્ષણેા આ પ્રમાણે હોય છે—જેના કણસલા, સાંધા અને ગાંઠ-ગુપ્ત હેાય જેને ભાંગવાથી સરખા કટકા થાય, જેમાં હજી નસા ન આવી હાય અને જે છેદ્દીને રાપતાં ઉગેતે બધા અનતકાય જાણવા. તેવા લક્ષણથી વિપરીત લક્ષણવાળી તે પ્રત્યેક વનસ્પતિ સમજવી. ઈત્યાદિ સિદ્ધાંતમાં કહેલા લક્ષણ ચુક્ત બીજા પણ અનંતકાય જાણી લેવા અને તેના ત્યાગ કરવા. કહ્યું છે કે :--(પદ્મ પુરાણ, પ્રભાસખંડમાં) " चतस्रो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव संधानानंतकायिकाः " ॥ રાત્રિભાજન, પરગમન, બળ અથાણું અને અન‘તકાયએ ચાર નરકનાં દ્વાર છે.' અનંતકાયાદિ અભક્ષ્ય અચિત્ત થયેલ હાય તા પણ તેના ત્યાગ કરવા. અહી કાઈ શકા કરે કે—‘આદ્ર કઇ વિગેરે પાતે યા બીજાએ અચિત્ત કર્યા પછી તેનુ ભક્ષણ કરવામાં શે! દોષ છે ?” તેને આપે છે કે ઉત્તર
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy