________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૫
યંત્રોમાં તલ, શેરડી, સરસવ અને એરંડીયા વિગેરેને પીલવું યા ખાંડવું અને જળયંત્ર (મિલો, કારખાના) ચલાવવા વિગેરે યંત્રપડકમ.
નિર્લી છનકર્મ–તે નાસાધ, આંકવું, નપુંસક કરવા, પૂંઠ ગાળવી, બાળવી, બળદના કર્ણ અને કંબલને છેદ કરાવવો તે. એટલે ગાય વિગેરે પશુઓના કાન, કંબલ, શૃંગ, પુચ્છને છેદ કર કરાવવો, નાસાવેધ કરે, આંકવું, કર્ણશ્લેટન કરવું, નપુંસક કરવા, ચર્મદાહ કરે અને ઉટની પુંઠ ગાળવી વિગેરે કર્મ તે નિલંછનકર્મ એ નરકનાં દુઃખ આપનાર હોવાથી અત્યંત વર્જનીય છે,
અસતીષણ–તે મેના, પોપટ, બીલાડી, કૂતર, કુકડે, મયૂર, હરણ અને શુકરાદકનું પોષણ કરવું તે કેટલાક દાસીઓનું પણ પોષણ કરે છે. ગલદેશમાં તે સંબંધી ભાડું લે છે તે.
દવાન તે બસનથી વા પુણયબુદ્ધિથી એમ બે પ્રકારે છે. એટલે વનને દાહ થતાં ભિલ વિગેરે તેમાં સુખે ફરી શકે. અથવા જુના ઘાસને બાળવાથી નવું ઘાસ ઉગે અને તેથી ગાય વિગેરે પશુઓ સુખે ચરી શકે, અથવા તે ખેતર બાળવાથી ધાન્યસંપત્તિ સારી થાય-ઈત્યાદિ કારણથી, પુણ્યબુદ્ધિથી યા કૌતુકથી જંગલમાં અગ્નિ સળગાવે છે તે દવદાન. એમ સંભળાય છે કે ભિન્ન લોકોને મરણ વખતે તેના કુટુંબીઓ કહે છે કે તારા ધર્મને માટે આટલા દવ દેશું.
સરશોષણ તે સરોવર, દ્રહ અને તળાવ વિગેરેના પાણીને