________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૭
ત્રીજુ શકટ ક——તે ગાડા તથા તેનાં સાધના ઘડવાં અને ખેડવાં ચા વેચવા તે ગાડા આજીવિકા એટલે ગાડા, તથા ગાડાના સાધનાને બનાવીને વેચવા-ખેડવા વિગેરેથી આજીવિકા ચલાવવી તે શકટ ક.
ચાથું ભાટક કમ -તે ગાડા, વૃષભ, હાથી, ટ; પાડા, ગધેડા ખચ્ચર અને અદ્યાપિર ભાર ભરી તેના વડે વૃત્તિ ચલાવવી તે ભાટકાવિકા, એટલે ગાડા, વૃષભ, મહિષ, હાથી ગધેડા, ખચ્ચર અને અશ્વ વિગેરે જનાવરેા રાખી ભાડુ લઇને તેમની પાસે ભાર વહન કરાવવા (ખટારા આદિ ભાડે આપવા ચલાવવા) તે ભાટક કર્યું.
પાંચમુ સ્ફોટક ક—તે સરાવર અને કુવા વિગેરેનુ બાદાવવું. પૃથ્વીકાયના આર ભરૂપ પથ્થરને ફૂટવા-ઘડવા વિગેરેથી જીવન ચલાવવું તે સ્ફોટકાજીવિકા. અર્થાત્ જવ, ચણા, ઘઉં, અને સાબ વિગેરેના સાથવા, દાળ, આટા અને તંદ્ગલ (ચાખા) કરવા; ખાણુ, સરાવર અને કુવાને માટે ભૂમિ ખાઢવી, હળ ખેડવા અને પાષાણ ઘડવા વિગેરે કમ તે સ્ક્રેાટકકમ. એ પાંચ કર્મો ત્યાજ્ય છે.
હવે પાંચ વાણિજ્ય કહે છે
પ્રથમ દંતવાણિજ્ય—તે દાંત, વાળ, નખ, હાડકા સુમએ ત્રસજીવના અંગેાપાંગને વેપારને માટે બજારમાંથી ખરીદવા તે, એટલે બજારમાંથી હાથીના દાંત, ઘુવડ અને વાઘ વિગેરેના નખ, હંસ વગેરેના રામ, મૃગાહિકના ચામડા ચમરી ગાયનાં
૧૩