________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કારણે આવવાનું થયું છે?” તે બે કે –“વેપારી છું અને દેશાંતરથી આવ્યો છું.” એટલે ઝવેરી બેલ્યો કે –“આજ મારે ઘેર ચાલે.” એમ કહી બહુ માન આપીને ઘેર લઈ ગયો. ત્યાં સ્નાન, ભેજન કરાવી, ભક્તિથી વિલેપન, તિલક તથા પાન આદિ દઈને તેણે પૂછ્યું કે હે પુરૂષ! તમે શું વેપાર કરવા માગો છો ? ધનમિત્રે કહ્યું કે જેમાં લાભ મળશે તે વેપાર કરશું.” એટલે ફરી ઝવેરીએ પૂછયું કે તમારી પાસે ધન કેટલું છે ?? તે બે કે –“મારી પાસે સવા સવા કરોડ મૂલ્યના ત્રણ રને છે, એટલે સર્વ મળી પણચાર કટિ દ્રવ્ય છે, તે દ્રવ્યથી વ્યાપાર કરીશ. ફરી ઝવેરીએ કહ્યું કે – ઠીક છે, પણ તમે મારી સલાહ પ્રમાણે કરો. ઘનમિત્રે કહ્યું -“બેલો.” તેણે કહ્યું કે –“તમે તમારાં ને મને વ્યાજે આપે, તમારા માગ્યા પ્રમાણે હું વ્યાજ આપીશ, આથી તમને લાભ થશે. અને જે વખતે તમને કામ પડશે તે વખતે તેજ રત્નો તમને પાછાં આપીશ.” એટલે તેણે વાત કબુલ કરીને ત્રણે રત્નો તેને આપ્યા. ઝવેરી તેને નિયમિત રીતે વ્યાજ આપતું હતું અને તે ગ્રહણ કરીને ધનમિત્ર આનંદ કરતા હતા. તે સ્વેચ્છાએ નગરમાં જઈ કીડા કરતે અને સુખ ભગવતે હતો.
આવા નિરૂદ્યમી અને ભાગ્યને આધારે બેસી રહેનારાઓને પસંદ પડતું એક દષ્ટાંત અહીં આપવામાં આવે છે –
કરડીયામાં રહીને કંટાળી ગયેલ, હતાશ અને ભુખને લીધે શરીરે ગ્લાન થઈ ગયેલ એવા સર્ષના મુખમાં રાત્રે તે કરંડીયાને કેતરીને કોઈ ઉદર પોતાની મેળે પડશે. તેનાં