________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ઉડી ગયો,
શાચ કરવા લાગે
ઉપરથી વિવેકી જ
વૃદ્ધિ પામશે. કેઈ વાર હું બહારથી આવતાં ઘરના આંગણે રડતા બાળકને જોઈને કેધિત થઈ હું સ્ત્રીને પગ વડે મારીશ. એમ વિચારતાં તેણે સાચેસાચ પગનો પ્રહાર કર્યો, તેથી પગ પાસે મૂકેલે ઘડે ભાંગી ગયે, અને સાથે બધે ઉડી ગયે; એટલે કાપેટિક અત્યંત શોચ કરવા લાગ્યા. આ દષ્ટાંત ઉપરથી વિવેકી જનેએ બેટા સંકલ્પ વિકલ્પો પણ કરવા નહિ.
ઉપર જે પાંચ અણુવતે કહ્યાં છે એ ત્રતોને સ્થળપણે પાળવાથી ગૃહસ્થ ધીરે ધીરે મેક્ષ તરફ ગમન કરે છે. એ જ વતે સૂકમ વિભેદથી પાળતાં પાંચ મહાવ્રતરૂપ થાય છે. મિક્ષ પ્રાપ્તિના નજીકના માર્ગતુલ્ય એ મહાવ્રત પાળવાથી સાધુ જલદી સ્વર્ગ અને મોક્ષના સુખ પામે છે, માટે સુજ્ઞજનોએ યથાશક્તિ તેની આરાધનામાં પ્રયત્ન કરો.”
આ પ્રમાણેની મુનિરાજની દેશના સાંભળીને બહુજનેએ અનેક પ્રકારના નિયમો, અભિગ્રહ અને દેશવિરતિને સ્વીકાર કર્યો. કિરણગ રાજ કેંધ, લેભ, મેહ અને મદથી રહિત થઈ સંવેગ પામી ગુરૂને પ્રણામ કરીને કહેવા લાગ્યો કે – હે ભગવન! સંસારના ભયથી ઉદ્વેગ પામેલો હું દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું, માટે આપ અહીં માસકલ્પ કરવા કૃપા કરો.” ગુરૂએ તે પ્રાર્થના સ્વીકારી એટલે તેણે ઘરે જઈ મંત્રીને બોલાવી પિતાના પુત્રને રાજ્યભાર સેપી, હજાર માણસે ઉપાડે એવી શિબિકા પર આરૂઢ થઈ. ગુરૂ પાસે આવીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. પછી કર્મશલ્યને કાઢવા તેણે ચિરકાળ ચારિત્ર પાળ્યું. જ્ઞાનથી ઉત્સર્ગ અને અપવાદ માગને જાણી તેમજ અપૂર્વજ્ઞાનને અભ્યાસ કરી અનુક્રમે તે ગીતાર્થ થયા. પછી