________________
૧૭૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પમની છે નામક અને ગેાત્ર ક—એ પ્રત્યેકની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કેાડાકેાડી સાગરાપમની છે. આયુકની તેત્રીશ સાગરાપમની સ્થિતિ છે. વેદનીય કર્માંની જઘન્ય સ્થિતિ ખાર મુહૂત્તની છે. નામ અને ગેાત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂત્તની છે અને બાકીના કર્મીની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત્તની છે. જ્યારે જીવ એ કર્મોની ગ્રંથિના ભેદ કરે ત્યારે સમ્યક્ત્વ પામે છે અને સમ્યકૃત્વ પામવાથી ત ધ રિસક થઈ ને ધીરેધીરે પાતાના મનને જિનધર્મમાં દૃઢ કરે છે, પછી તે ગૃહસ્થધમ યા યતિ. ધર્મોને પાળતાં ક મળરહિત થાય છે અને અ'તે તે પરમ પદને પામે છે, માટે ભવ્ય જનાએ નિરંતર ધર્મ કરવાની બુદ્ધિ રાખવી.’
આ પ્રમાણેની ગુરૂમહારાજની દેશના સાંભળીને ગર્વ થી એષ્ઠપુટને ફરકાવતા કુબેર બેઠા કે –“હે આચાય ! આટલા વખત ફાગઢ કઢશેાષ કર્યા, આ બધું તમારૂં કથન યદ્નાતકા છે. ધ કર્માદિકનુ તમે જે સ્થાપન કર્યું" તે આકાશના ફુલની જેમ મિથ્યા છે. પ્રથમ આત્મા જ નથી, એટલે ગુણા નિરાધાર હાવાથી રહેતા જ નથી-નષ્ટ જ થાય છે, ઘડા વજ્ર વિગેરે પદાર્થોની જેમ જે પ્રત્યક્ષ દેખાય છે તે જ સત્ય છે. જીવ ઇંદ્રિયગ્રાહ્ય નથી માટે જીવ નથી, અને જીવના અભાવ હોવાથી ધ પણ નથી. જેમ માટીના પ`ડથી ઘડા તૈયાર થાય છે તેમ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ-એ પાંચ ભૂતથી આ દેહપિ ́ડ થયેા છે. કેટલેાક કાળ ગયા પછી પણ તે પંચભૂત પેાત–પેાતાના પદાર્થમાં અંતર્ષિત થઈ જાય છે. જ્યારે જીવ જ નથી ત્યારે કષ્ટરૂપ તપથી સુખ કાને થાય ?