________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કષ્ટકારી ફળ જ મળે,
તેમજ
શી રીતે થાય ? કષ્ટથી તા વળી જીવના અભાવથી ધર્મના પણ અભાવ છે. નિમિત્તના અભાવે નૈમિત્તિકનેા પણ અભાવ જ સમજવા.”
C
આ પ્રમાણેનાં કુબેરનાં વચન સાંભળીને શાંતાત્મા મુનિ મેલ્યા કે :−હે દેવાનાંપ્રિય^ ! સાંભળ. યુક્તિવચનથી વિરૂદ્ધ ન માલ, જેમ કેાઈ મારી માતા વધ્યા” એમ કહે તેમ તું જીવના અભાવ સિદ્ધ કરે છે, પરંતુ તે બધું અધટત છે. જીવ જ્ઞાનવર્ડ પ્રમાણવાળા છે, તે ઇંદ્રિયગેાચર નથી. આત્મા ચચક્ષુવાળા જીવને ઇંદ્રિયગેાચર નથી, પણ તે પરમજ્ઞાનીઓને જ્ઞાનગેાચર છે. પૃથ્વી આદિ પાંચે પદાર્થોં અચેતન છે અને જીવ ચેતનાલક્ષણ છે. કહ્યુ છે કે :–ચેતના, ત્રસ સ્થાવર, ત્રણ વેદ, ચારગતિ, પાંચ ઈંદ્રિય અને છ કાય-એ ભેદોથી જીવ એકવિધ, દ્વિવિધ, ત્રિવિધ, વિધ, પવિધ અને ષવિધ કહેવાય છે.' વળી ખાલ્યવયમાં જે કર્યું અને ભાગવ્યું તે જીવ વિના વૃદ્ધવયમાં કેમ સાંભરે? કાને સાંભરે? તે તા જીવને જ સાંભરે, ત્રણ પૃવ્યાદિ અચેતન પદાર્થોમાં તેવી સ્મરણશક્તિ નથી, માટે જીવ છે, ધર્માંધ પણ છે, અને યથાક્ત ધમ અધર્મના લેાક્તા જીવ ચૈતન્ય લક્ષણવાળા છે. જેમ નવા ઉગેલા અંકુરથી ભૂમિમાં રહેલા ખીજનું અનુમાન થાય છે, તેમ સુખ દુઃખથી પૂર્વ ભવનાં કરેલાં શુભાશુભ કર્મનું અનુમાન થાય છે. તે આ પ્રમાણે કેટલાક જના વિચિત્ર ર્માણુઆથી ખાંધેલ તળીયાવાળા, સારી
૧ આવું સંબેધન મૂખને કરાય છે, બીઅને દેવાનુપ્રિય કહેવાય છે.
१७७
૧૩
-