________________
તૃતીય સ
પાર્શ્વ નામના યક્ષના સ્વામાં, શાવતારી અને ભુવનમાં એક સૂ સમાન એવા શ્રી પાર્શ્વજિને દ્રને પ્રણામ કરીને સુરસ કથા પ્રશ્ન ધેાથી મનેાહર એવા ત્રીજા સ`ને હું કહુ છું.
આ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહના ભૂષણરૂપ સુગ ધી નામના વિજયમાં કલ્પવૃક્ષ સમાન દાતારાથી યુક્ત, અપ્સરાસમાન સ્ત્રીથી મનાહર અને દેવદિરાથી સુથાભિત એવી શુભ'કરા નામે સ્વર્ગ પુરી સમાન નગરી છે, ત્યાં અદ્દભુત ભાગ્યની ભૂમિ સમાન અને સકળ ગુણુના નિધાન સમાન વાવીય નામે રાજા રાય કરે છે. તે રાજા પેાતાની કીતિથી વિશ્વને ઉજવલ કરી લેાકેાને રંજન કરતા હતા, તેને બધા રાજાએ નમસ્કાર કરતા હતા, તેણે સવ શત્રુઓને વશ કર્યા હતા, તેને બધી પ્રજા સેવતી હતી, તેનાથી કલ્યાણની પરપરા વૃદ્ધિ પામતી હતી, તેના ગુણા દેશદેશમાં લોકો ગાતા હતા અને તેના રાજ્યમાં ઇતિએ (ઉપદ્રા) દેશના પરાભવ કરતી નહાતી, તે રાજા એકચક્રીની જેમ વિશાળરાજ્યનું પાલન કરતા હતા. તેને બીજી લક્ષ્મી હોય એવી અને લજજા, વિનય, સાધુત્વ તથા શીળ પ્રમુખ વિવિધ ગુણાથી સુÀાભિત લક્ષ્મીવતી નામની પટરાણી હતી.