________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
- ૧૫૯
જાણે ભય પામીને નીકળી હોય તેમ તે કૃપણની પાસે ફરી આવતી નથી,
પછી નાનાભાઈએ ઈર્ષ્યાથી રાજાની આગળ મોટાભાઈનું કંઈક અલીક (ટુ) પ્રકાશીને તેનું બધું લુંટાવી લીધું. આથી વૈરાગ્ય પામી મટાભાઈએ સુસાધુ પાસે પ્રવજ્યા લઈ અને તે નિરતિચારવ્રત પાળીને સૌધર્મદેવલોકમાં શ્રેષ્ઠ દેવતા થો.નાને બ્રાતા લકમાં નિંદા પામવાથી અજ્ઞાન તપ કરી મરણ પામીને અસુર થયે. તું અસુરનિમાંથી નીકળીને અહીં જન્મ પામ્યો અને મોટેભાઈ સૌધર્મદેવલથી ચ્યવને તામ્રલિપ્તિ નગરીમાં મહાશ્રેષ્ઠીને પુત્ર થયો. એગ્ય અવસરે તે યતિવ્રત સ્વીકારી કેવળજ્ઞાન પામીને વિચારે છે તે હું પોતે જ છું. જે દાનને દ્વેષથી તે અંતરાય કર્યો, તે કર્મના વિપાથી તેને કૃપણ પ્રાપ્ત થયું અને બેટી ચાડી કરીને મોટાભાઈની સમૃદ્ધિ તે લુંટાવી દીધી, તેના વિપાકથી તારૂં સર્વ ધન નષ્ટ થયું. હવે તે દુષ્કૃત્યની ગહણ કરીને જે ઘન પ્રાપ્ત થાય, તેની મૂછ તછ સુપાત્રે આપવા માં કહ્યું છે કે “જે આપે છે અને ભગવે છેતેજ ધનિકનું ધન છે; બાકીનું કેણ જાણે છે કે કયાં અને કેને કામ આવશે? શરીરને ગોપવી (સાચવી રાખનાર પર મૃત્યુ અને ધનને ગેપવી રાખનાર પર પૃથ્વી જરથી થયેલા પુત્રના વત્સલ સ્વપતિને જોઈ દુશ્ચારિણે સી હસે તેમ હસે છે. ધનને ભોગવતાં આ ભવમાં તેની સફળતા થાય અને દાન આપતાં પરભવ સુધરે, પણ હે બંધુ! ભગવ્યા વિના અને દાન આપ્યા વિના મનુષ્યોને ધન પ્રાપ્ત થયાને ગુણ છે? તે કહે, અનિત્ય, અસ્થિર અને અસાર લમી-જે દાનમાં અપાય