________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
હું ભવ્યજના ! કષાયા-એ સ'સારરૂપ કેદખાનાના ચાર ચાકીદાર છે, જ્યાં સુધી એ ચારે જાગ્રત હાય ત્યાં સુધી મનુષ્યા તેમાંથી છુટીને મેક્ષ કયાંથી મેળવે ? (૧) હે ભવ્યાત્યા૨ે ! તે ચાર કષાયેાની વ્યાખ્યા આ પ્રમાણે છે —Àાધ, માન, માયા અને લાભ-એ ચાર કષાયા કહેવાય છે. તે પ્રત્યેક સવલનાદિ ભેદ્દાથી ચાર ચાર પ્રકારે છે. સજ્વલન કષાય ૫દર દિવસ સુધી, પ્રત્યાખ્યાન ચાર માસ સુધી, અપ્રત્યાખ્યાન એક વર્ષ સુધી અને અનંતાનુબ ંધી જીંદગી પર્યંત રહે છે, એ ક્રોધાદિ ચારે કષાયેાનુ સ્વરૂપ સમજીને તે તજવા લાયક છે. તેમાં ક્રાધ બહુ ભયંકર છે; કહ્યું છે કે :- કાધ વધારે સતાપકારક છે, ક્રાધ બૈરનુ કારણ છે, દુર્ગંતિમાં રોકી રાખનાર ક્રોધ છે અને ક્રોધ એ શમસુખની અલારૂપ છે.’ હું સાથે મનહર મિષ્ટાન્ન જમ, સુદર જળનુ પાન કર, તેવા તેવા રસેને પણ રાક નહિ, કાયક્લેશ તજી દે, શરીરને પવિત્ર રાખ.’ આવા ભિર્ષના સુકર (સારી રીતે પળી શકે તેવા) *કુ ઉપદેશ છે, પણ તે દુર્ગતિએ લઇ જનાર છે. માટે હું સુને! ક્રેાધનો જય કર અને શિવસુખ કરનાર સમતાને સેવ એ જ માક્ષનો ઉપાય છે. વળી દ્રાક્ષ, શેરડી, ક્ષીર અને ખાંડ વિગેરે અલિષ્ઠ રસા જેમ સનિપાતમાં દોષની વૃદ્ધિને કરે છે, એ પ્રમાણે પૂર્વોક્ત કષાયા પણ સ સારની વૃદ્ધિ કરનાર છે. વળી સિદ્ધાંતમાં કહ્યું છે કે :-‘માર્મિક વચનથી એક દિવસનુ તપ હણાય છે, આક્ષેપ કરતાં એક માસનુ તપ હણાય છૅ, શ્રાપ આપતાં એક વરસનું તપ નષ્ટ થાય છે અને હણવા જતાં સમસ્ત તપ ભસ્મીભૂત થઈ જાય છે. જેણે પેાતાના ક્ષમારૂપ
૧૦૨