________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
માપમાં દગલબાજી કરવી? પડી ગયેલ, વીસરી ગયેલ, ખાવાઈ ગયેલ, રહી ગયેલ, સ્થાપન કરેલ યા રાખેલ-પારકું ધન જે અદત્ત ગણાય છે તે સુન્ન જનાએ કદાપિ ન લેવુ'. જે અદત્તને ગ્રહણ કરતા નથી તેની સિદ્ધિ અભિલાષા કરે છે, સમૃદ્ધિ તેને વરે છે, કીર્તિ તેની સન્મુખ આવે છે, ભવની પીડા તેને તજી દે છે, સુગતિ તેની ઈચ્છા કરે છે, દુર્ગતિ તેને જોતી પણ નથી અને વિપત્તિ તા તેના ત્યાગ જ કરે છે. દેખીતી રીતે પના હિતાહિતા જાણવાનુ... જેણે દૂર કરે છે એવા ચાર પણ વૈરાગ્યરૂપી શસ્ત્રથી માહરૂપ અધકાર અને ક રૂપ મળ નષ્ટ થઈ જવાને લીધે અંતર્દ્રષ્ટિ પ્રગટવાથી દૃઢપ્રહારીની જેમ સમભાવવડે શુદ્ધ થાય છે. જુઓ ! મેટા દાવાનળ પણ શું મેઘથી દૂર થતા નથી ? થાય છે. સુન્ન જન પરનું એક તૃણુ માત્ર પણ વગર ઢીલુ (અનુત્ત) લેતેા નથી કારણ કે ચાંડાળને આંગળાથી સ્પર્શ કરતાં શું માણુસ અભડાય નહિ ? આખા શરીરે અડે તા જ અભડાય ? વૈર, વૈશ્વાનર તે ક્રેધ અથવા અગ્નિ, વ્યાધિ, વ્યસન અને વાદ-એ પાંચ વકાર વધવાથી મહા અનથ કરે છે. ચારીનુ પાપ તપ કરતાં છતાં પણ પ્રાયઃ ભાગવ્યા વિના ક્ષીણ થતું નથી. એ સંબધમાં મહાબલનુ દૃષ્ટાંત સમજવો લોયક છે તે આ પ્રમાણેઃઆ ભરતક્ષેત્રમાં શ્રીપુર નામના નગરમાં યથાર્થ નામવાળા માનમન નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં એક ખળીષ્ટ મહાખળ નામે કુળપુત્ર રહેતા હતા. તેના માબાપ બાલ્યવયમાં જ મરણ પામ્યા હતા. તેથી અકુશ વિના સત્ર ભ્રમતાં પૂર્વ દુષ્કર્મના દાખથી તેને જુગારનું વ્યસન લાગુ
-
૧ર૬