________________
શ્રી પાર્શ્વનાય ચરિત્ર
દૈવ પ્રતિકૂળ હાય ત્યારે અમૃત વિષ સમાન, દોરડું સર્પ સમાન, ખીલ પાતાળ સમાન, પ્રકાશ આધકાર સમાન, ગાયની ખરી જેટલી જમીન સાગર સમાન, સત્ય અસહ્ય સમાન અને મિત્ર શત્રુ સમાન લાગે છે. (થઈ જાય છે,)
૧૪૩
પછી રાજા જે થવાનુ હાય તે થાએ’ એમ વિચારીને બંને પુત્રને આગળ કરી શૂન્ય મુખવાળા થઈને અન્ય નગર ભણી ચાલ્યા. માગમાં કયાંક કદ અને ફળાહાર કરી, કયાંક ભિક્ષાભાજન કરી, કયાંક ભિક્ષા પણ ન પામતાં અને કયાક લેાકોથી નિદા પામતાં ભુખને સહન કરી, બહુ ભૂમિને આળ'ગીને એક મહા ભય કર અટવીમાં આવી પહેાંચ્યા તે અટવીનુ ઉલ્લ‘ઘન કરીને જેટલામાં આગળ ચાલે છે, તેટલામાં એક મુશ્કેલીથી તરી શકાય એવી નદી આવી. એટલે રાજા ચિ'તવવા લાગ્યા કે હવે શુ કરવુ? આ નદી એ પુત્રને ઈને શી રીતે ઉતરવી ?' એમ પાતે વિચાર કરતા હતાએવામાં તેને ઉપાય સૂજ્યેા. એટલે એક પુત્રને ત્યાં મૂકી અને એકને સ્કધ પર લઈ તે પેલે પાર ગયા. ત્યાં તીર (કીનારા) પર પુત્રને મૂકી ફરી ખીજા પુત્રને લાવવા માટે નદીમાં પેઠા, અને જેવામાં મધ્ય ભાગમાં આવ્યા, તેવામાં નદીના પુરથી તે તણાયા, એટલે આમતેમ હાથ પસારતાં એક કાષ્ટના કટકો મેળવીને પાંચ રાત પછી કાંઠે આવ્યા. ત્યાં કિનારે ઉત્તરી ખેદ પામીને તે વિચારવા લાગ્યા કે :-અહા ! હતાશ એવા ધ્રુવ મને કેવુ ફળ દેખાડયું? કયાં તે મારૂ આનંદી રાજ્ય અને કાં આ અનપરપરા ? રાજ્યથી ભ્રષ્ટ કરતાં