________________
૧૪%
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પણ દુષ્ક વડે સ્ત્રી અને બંને પ્રિય પુત્રને વિગ થશે. હવે મારે જીવીને શું કરવું? પરંતુ આત્મહત્યા કરતાં તે દુર્ગતિ થાય, અને પરલોકમાં પણ ફરી તેવું જ ફળ ભેગવવું પડે, માટે તે તે અહીં જ ભોગવી લેવું. કારણ કે -
"कस्य वक्तव्यता नास्ति, सापाय का न जीवति । व्यसनं केन न प्राप्त कस्य सौख्य निरंतरम्” ॥
કેનામાં કહેવાપણું નથી, અપાય (કષ્ટ) સહિત કોણ જીવતું નથી ? કોને દુઃખ પ્રાપ્ત થયું નથી? અને કોને નિરંતર સુખ છે?” તેમજ વળી-જેમ પ્રાણીઓને અણધાર્યા છે પ્રાપ્ત થાય છે, તેમ સુખે પણ અણધાર્યા પ્રાપ્ત થાય છે, એમ મને લાગે છે, માટે દીનતા કરવા ચોગ્ય નથી. દીનજન સંપત્તિ મેળવીને પણ પોતાની દીનતાને મૂકતે નથી, અને શિરચ્છેદ થતાં પણ ધીર પુરૂષ પિતાનું દૌર્ય મૂકતો નથી.
આ પ્રમાણે વિચારીને પાસેના ગામમાં કઈ કૌટુંબિકના ઘરે પાણી પીવા ગયો. એટલે તેણે કહ્યું કે તું કોણ છે? તે બે કે - હું ક્ષત્રિય છું.” કૌટુંબિક બે કે – મારે ઘરે રહે અને ઘરનું કામ કરે એટલે તે હા કહીને ત્યાં જ રહ્યો અને તેનું ઘરકામ કરવા લાગ્યા. ત્યાં તેને ભેજન અને વસ્ત્રાદિક મળતાં હતાં અને વિનીતપણાથી ઘીઆદિ ભેજનને