________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
જેમ સેાનાને વારવાર ઘસતાં છતાં તેના વણું વધારે મનાહર થાય છે, ચ'દનને વારવાર ઘસતાં છતાં તેની સુગંધમાં વધારા થાય છે અને શેરડીના સાંઠાને ફ્રી ફ્રી છેદતાં તેના સ્વાદમાં ઉલટી મધુરતા વધે છે; તેમ ઉત્તમ જનાના સ્વભાવ ખરેખર ! પ્રાણાંત પણ વિકૃત થતા નથી.’
૧૫૨
સમસ્ત
પછી મેાટા પુત્રને ત્યાં રાજ્ય પર સ્થાપીને રાજવગને તેની ભલામણ કરી નગરજના પાસે વિદાયગિરી માગી નાના પુત્ર અને પત્ની સહિત તથા ઘણા પરિવાર યુક્ત અવિચ્છિન્ન પ્રયાણવડે સુંદર રાજા ધારાપુર સમીપે આવ્યા; એટલે મત્રી, સામત અને નગજનાએ પ્રવેશમહેાત્સવ કર્યાં. સુંદરરાજા મૂકી દીધેલ રાજ્ય પાછુ' સ્વીકારીને રાજ્ય કરવા લાગ્યા અને સ જના ખુશ થઈને તે રાજાને સેવવા લાગ્યા.
એકાદ બાહ્ય ઉદ્યાનમાં જ્ઞાની મુનિને આવેલા જાણીને સુદર રાજાએ ત્યાં આવી તેમને નમસ્કાર કરીને ધર્માંદેશના સાંભળી. પછી રાજાએ પોતાના પૂર્વભવ પૂછ્યા, એટલે મુનિએ જ્ઞાનથી જાણીને કહ્યુ કે ઃ-‘હે રાજન્ ! પૂર્વભવમાં ચ'પાનગરીમાં તું શંખ નામે વ્યવહારી હતા. તારી શ્રીમતી નામની સ્ત્રી હતી. સદ્દગુરૂના યાગથી યૌવનઅવસ્થામાં તું દેરાસરામાં જિનપૂજા અને દિનાદિકને દાન આપતાં અગણ્ય પુણ્ય ઉપાર્જન કરતા હતા, પરંતુ વૃદ્ધપણામાં તે સર્વે પુણ્યકાર્ય તજી દીધું. ત્યાંથી મરણ પામીને તમે રાજા રાણી થયા છે. પૂર્વભવે કરેલા પુણ્યથી પ્રથમ તમે રાજ્યશ્રી પામ્યા અને પછી પુણ્યક્રાય છેાડી દીધેલ હાવાથી દુ:ખી થયા. પરંતુ તમે દુઃખી અવસ્થામાં પશુ