________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૨૧
પછી તે વેદિકાપર સિહાસન સ્થાપીને વસુરાજા બેસવા લાગ્યા એટલે બધા લેાકેા એમ કહેવા લાગ્યા કે ઃ-‘સત્યના પ્રભાવથી વસુરાજા નિરાધાર અધ્ધર સિંહાસન પર બેસે છે.’ સત્યના પ્રભાવથી દેવતાઓ પણ વસુરાજાને સહાય કરવા લાગ્યા, તેથી તેની યશસ્વતી પ્રસિદ્ધિ દશે દિશાઓમાં સર્વત્ર વ્યાપી ગઈ, અને તેને લીધે અન્ય રાજાએ સર્વ ભય પામીને તેને સ્વાધીન થઇ ગયા. વસુરાજાના સત્ર જય થવા લાગ્યા.
6
"
એકદા નારદ ઈષ્ટ એવા ગુરૂભાઈ પર્વતને મળવાને માટે ત્યાં આવ્યા. તે વખતે પર્વત વિદ્યાથી ઓને અયન્તવચ' ' એ પદના અથ શિખવતા હતા. ત્યાં અજ એટલે મકરાથી યજન કરવું” એવા તેના કરેલા અર્થ સાંભળીને નારદે કહ્યું કે “હે ભ્રાતા ! ભ્રાંતિથી ફેાગટ અસત્ય શા માટે ખોલે છે ? ગુરૂજીએ તેા ‘ અજ એટલે ન ઉગે એવા ત્રણ વર્ષના ત્રીહિથી યજન કરવું' એમ કહ્યું હતું ન નાચત્તે ત્યના ’‘ઉત્પન્ન ન થાય તે અજ' એમ અજ શબ્દની વ્યાખ્યા કરી હતી, તે શા કારણથી તું ભૂલી ગયા ?” એટલે પર્વત ખોલ્યા કે :* પિતાજીએ એમ નહાતુ કહ્યુ' પણ અજના અર્થ મેષ (કરા) જ કર્યાં હતા.' ફરી નારદ બોલ્યે। કે : - શબ્દોના અ` અનેક થાય છે, પરંતુ ગુરૂજી દયાવંત હાવાથી તેમણે અજના અ બકરા કહેલ નથી, માટે હે મિત્ર ! તું એવા અર્થ કરીને ફાગઢ પાપ ન બાંધ' એટલે પર્યંત ફરી આક્ષેપથી મેલ્યા કે :-‘તું ખાટું બોલે છે.' આ પ્રમાણે વાદ કરતાં પોતપાતાના પક્ષને સ્થાપન કરવા તેમણે જીભછેદના પણ નિર્ણય