________________
૧૨૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
6
કર્યાં. અને તેમણે પ્રતિજ્ઞા કરી કે :–‘ આપણા સહાધ્યાયી વસુરાજા સત્યવાદી છે માટે તે જે અર્થ કહે તે સત્ય માનવા.’ નારદ ગયા પછી પર્વતની માતાએ પ તને એકાંતમાં ખાલાવીને કહ્યું કે ‘• હે વત્સ ! તારા પિતાએ અજ એટલે ત્રણ વરસના ત્રીહિ કહ્યા છે, ના તે જીભòદનુ' પણ શા માટે કર્યું”? હું પુત્ર! વિચાર કર્યો વિના કામ કરનારા પુરૂષ આપત્તિને પામે છે. અહા ! તું ફેાગઢ હારી ગયેા.' પર્વત મેલ્યા કે :− હૈ માતા હવે શું કરૂ? હવે તા જે થવાનુ હાય તે થાઓ. અભિમાનને કાંઠે ચડેલા જીવ કૃત્યાકૃત્યને જાણતા નથી? પછી પર્યંતની માતા દુઃખથી પીડિત થઈ ને છાની રીતે વસુરાજા પાસે ગઇ, એટલે વસુરાજા તેમને જોઈ ને ઉભા થયે। અને સન્મુખ આવીને પગે પડી ખેલ્યા કે હું માતા! શા હુકમ છે? તમારે માટે હું શું કરૂં ? શું આપું ?’ તે ખેલી કેઃ–‘હે રાજન્ માં મને પુત્રભિક્ષા આપે. પુત્ર વિના ધન, ધાન્યનું શું પ્રયેાજન છે ?” વસુરાજા મેક્લ્યા કે :– હું માતા ! મારા ભ્રાતા પર્યંત તમારા પુત્ર છે, મારા ભાઈના ઘાત કરવા કાણુ તૈયાર થયેા છે? કાણુ તેના પરાભવ કરે છે ?” એટલે તેણે બધા વૃત્તાંત કહી બતાવ્યા; અને જીમછેદના પણ નિણુ ય કર્યા સંબંધી બધુ કહી સ ભળાવ્યુ. અંતે તે ખેલી કે ઃ એ સબંધમાં તમને પ્રમાણભૂત કરેલ છે, માટે ભાઇની રક્ષાને માટે તમારે અજ શબ્દના બકરા અર્થ કરવા. સતજના તા પેાતાના પ્રાણ આપીને પણ પરના ઉપકાર કરે છે, તેા વચનથી કરે તેમાં તે શું કહેવુ ? રાજા ખોલ્યા કે - હે માતા ! હુ સથા ખાટુ બોલતા નથી. સત્યવાદી પુરૂષો પ્રાણાંતે પણ