________________
શ્રી પાર્શ્વનાય ચરિત્ર
આજ
ભરતક્ષેત્રમાં વધુ માનપુર નામનું એક સુંદર નગર છે, ત્યાં સિફ્રૂડ નામે કુલપુત્ર રહેતા હતા, તેને ચંદ્ના. નામની સ્ત્રી હતી. અને તે દંપતીને સગ નામે પુત્ર હતા, પણ કવશાત્ એ ત્રણે અત્યંત દુઃખિત હતાં. કહ્યું છે કેઃ‘ખલ્લાટ (માથે ટાલવાળા) પુરૂષ મસ્તક પર પડતા સૂના કિરણાથી ત્રાસિત થઈ તડકા રહિત સ્થળ શેાધતા દૈયેાગે વિવૃક્ષની નીચે ગયા; એટલે ત્યાં પણ એ વૃક્ષ પરથી પડતા એક મેાટા ફળ સાથે એનું મસ્તક અથડાયું અને ભાંગી ગયુ. અહા ! ભાગ્યહીન પુરૂષ જ્યાં જાય છે, ત્યાં તેની પાછળ પ્રાયઃ આપત્તિએ આવે જ છે.” તે ત્રણે કષ્ટથી પેાતાનુ ગુજરાન ચલાવતા હતા. કહ્યું છે કે – એક દુપૂર એવા આ પેટને પૂરવા માટે પુરૂષ માનને મૂકે છે, હલકા જનની સેવા સ્વીકારે છે, ટ્વીન વચન મેલે છે, કૃત્યાકૃત્યના વિવેકને દૂર કરે છે, સત્કૃતિને વાંછતે। નથી, ભાંડપણુ કરે છે, અને નૃત્યકલાને અભ્યાસ પણ કરે છે; અહા ! એને માટે માણસ શું શું કરતા નથી ?” તેમજ વળી ‘જ્યાં ઉંચા પ્રકારની સ્વજન-સ`ગતિ નથી, જ્યાં નાના નાના માળકે નથી, જ્યાં ગુણુ-ગૌરવની કાળજી નથી, અહા ! તે ઘર છતાં જગલ જ છે.'
૧૦૯
તે ત્રણે દુ:ખથી કાળ વ્યતીત કરતા હતા, એવામાં સિદ્ધડ મરણ પામ્યા, એટલે ચંદ્રા ઉદર પાષણને માટે અન્ય ઘરનાં પાણી ભરવા વિગેરે કામ કરવા લાગી, અને સગ જગલમાંથી લાકડા લાવીને વેચવા લાગ્યા. એકદા પૂર્ણ શ્રેષ્ઠીના જમાઈ આવ્યા, એટલે ચંદ્રાને જળ ભરવા ખેાલાવી; તે વખતે સ વનમાં ગયા હતા, તેથી ચંદ્રા તેને માટે રાટલા અને છાશ