________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૧૧
હજી લગ્ન થયા ન હતા, એવામાં અરૂણુદેવ કટાહદ્વીપ તરફ જળમાર્ગે વ્યાપાર કરવા નીકળ્યા અનુક્રમે આગળ ચાલતાં દેવવશાત્ પ્રચંડ પવનયેાગે તેનું વહાણ ભાંગ્યુ., એટલે અચ્છુદેવ સમુદ્રમાં પડયા, ૫૨તુ મહેશ્વર નામના પેાતાના મિત્રની સાપ ફલકના યાગે બહાર નીકળ્યા; પછી અનુક્રમે તે બંને પાટલીપુરમાં આવ્યા. ત્યાં મિત્રે કહ્યું કે :- અહીં તારા સસરાનુ ઘર છે, તેથી આપણે ત્યાં જઈએ’ અરૂણદેવ બોલ્યેા કે :- આવી સ્થિતિમાં ત્યાં જવુ. ચેાગ્ય નથી.' એટલે મિત્રે કહ્યું કેઃ— જો એમ હાય તા તુ અહીં નગર મહાર એસ અને હું ખાવાનું લેવાને નગરમાં જાઉ..’ એમ કહીને તે નગરમાં ગયા, અને અરૂણુદેવ નગરની બહાર એક વાડીમાં આવેલા જિણું ચૈત્યમાં સૂતા, ત્યાં થાકેલા હેાવાથી તેને નિદ્રા આવી
"
ગ
એવામાં તેની પૂર્વભવની માતા યિણી ત્યાં ક્રીડા કરવા આવી. આ વખતે પૂર્વોપાર્જિત કર્યાં તેમને પ્રગટ રીતે ઉચમાં આવ્યું. ક્રિડાઉદ્યાનમાં આવેલી દાચણીના કોઈ ચારે હાથમાં પહેરેલાં કડાં લેવા માટે હાથ કાપી નાખ્યા અને સુવર્ણના એ કડાં લઈ ને ભાગ્યા. એટલે માળીએ બૂમાબૂમ કરી. તે સાંભળી રાજપુરૂષના શસ્ત્ર લઈ ને ચારની પાછળ દોડયા. ચાર ભાગ્યે. પણ તે વધારે દોડવાને અશક્ત હૈાવાથી જ્યાં અરૂણદેવ સૂતા હતા તે જીણુચૈત્યમાં પેઠ, અને અરૂણુદેવની પાસે એ કડાં અને છરી મૂકીને ચૈત્યના શિખરમાં છુપાઈ ગયા. એવામાં રૂદેવ જાગ્યા. અને કડાં અને છરી જોઈને આ શુ ? એમ જેટલામાં ચિંતવે છે, તેટલામાં સિપાઈ ત્યાં