________________
૧૦૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
,
માળે તે ચડયા. ત્યાં લાકડાની પુતળીઓએ તેને સગૌરવ સુવર્ણમય આસન આપ્યું. ભીમકુમાર વિસ્મય પામીને ત્યાં બેઠા. ક્ષણવાર પછી સ્નાનસામગ્રી આવી એટલે કાષ્ઠપુતળીઓએ કહ્યું કે :—હૈ વિભા ! સ્નાન કરે.' ભીમ ખેલ્યું કેઃ-મારા મિત્ર મતિસાગર બહાર બેઠા છે, તેને ખાલાવા’ એટલે તે તેને પણ ત્યાં લઈ આવી. પછી ભીમને મિત્ર સહિત સ્નાન અને દિવ્ય ભાજન તેમણે કરાવ્યુ અને તેને એક શ્રેષ્ઠ પલંગ પર બેસાડયો. ત્યાં તે આશ્ચર્યચકિત થઈ ને ચાતરફ જુએ છે, તેવામાં ચંચળ કુંડળ અને આભરણ સહિત તથા સ્કુરાયમાન ક્રાંતિયુક્ત એક દેવ પ્રગટ થઈને એણ્યે કે : -હે વીર ! તારા સાહસથી હું સંતુષ્ટ થયા છુ, તેથી વર માગ.' ભીમ બોલ્યેા કેઃ– જો સતુષ્ટ થયેા હાય તા પ્રથમ કહે કે તુ કાણુ છે! અને આ નગરશૂન્ય કેમ છે! એટલે દેવ માલ્યા કે :સાંભળ. આ હેમપુર નામનું નગર છે. અહીં રાજ્ય કરતા હતા તેને ચંડ નામે પુરાહિત હતા. જન પર દ્વેષી હતા અને રાજા પણ સ્વભાવે ક્રૂર અને કાનના કાચા હતા. તેથી કાઇના થાડા ગુના થયા હાય છતાં તેને ઘણા દંડ કરતા હતા. એક દિવસ કેાઈ પાપીએ ચડ પુરહિતને ખાટા અપરાધ રાજાને કહ્યો, એટલે રાજાએ રૂષ્ટમાન થઈને વિચાર કે તપાસ કર્યા વિના ચંડ પુરોહિતને તપેલા તેલના સિચનથી કદના પમાડીને મારી નાખ્યા. તે અકામ નિર્જરાના ભાવથી મરણ પામીને સર્વાંગિલ નામે રાક્ષસ થયા તે હુ પેાતે છું. પૂર્વ ભવના વૈરથી હું અહી આવ્યા અને નગરના સ લેાકેાને મે* અદૃશ્ય કરી દીધા. પછી સિ'હનુ' રૂપ વિષુવી ને
હેમરથરાજા
તે સ