________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૯૯
એવા મને ભક્ષ્ય મળ્યું છે તેને હું શી રીતે મૂકી દઉં ?” એટલે કુમાર આલ્યેા કે − તું કાઈ દેવ લાગે છે, કાઈ પણ કારણથી તે. આ સિંહનુ રૂપ વીકવ્યું જણાય છે. પર`તુ દેવા કવલાહાર કરતા નથી અને દેવન હિંસા કરવી પશુ ઉચિત નથી. અથવા તેા જો તને માનુષમાંસ ભક્ષણ કરવાની ઈચ્છા જ હાય તા હું તને મારા શરીરમાંથી માંસ આપું, તેનુ તુ ભક્ષણુ કર, પણ એને છાડી દે' તે સાંભળીને સિહ મેલ્યા કે –' હું સજજન ! તું કહે છે તે સત્ય છે, તથાપિ આણે પૂર્વભવે મને એવું દુ: ખ દીધું છે કે જે કહી પણ ન શકાય. એ પાપીને હું સેા ભવ પર્યંત માર્યા કરૂં તે પણુ મારા ક્રોધ શાંત ન થાય.' કુમાર ખેલ્યા કે − હું ભદ્રે ! એ દ્દીન દેખાય છે, દીનપર કાપ કેવા ? એ દીનને મૂકી દે; વળી તું કષાયજન્ય પાપને દૂર કરીશ તા અન્ય ભવે માક્ષે જઈશ.” ઇત્યાદિ ચુક્તિથી સમજાવતાં પણ સિહે તે પુરૂષને મૂકયેા નહિ એટલે રાજકુમાર ચિંતવવા લાગ્યા કે :-કાપાવિષ્ટ એવા આ દુષ્ટને કેવળ મારવું એ જ ઉચિત છે.” પછી હાથમાં તલવાર લઈને સજજ થઇ કુમાર સિંહની સન્મુખ દોડયા, એટલે સિંહ પણ તે નરને પેાતાની પીઠ પર નાખીને મુખ ફાડી કુમારની સામે દોડયા. પણ ભીમ તેન પેાતાના હાથમાં પકડી લઈને મસ્તક પર ભમાવવા લાગ્યા. એટલે તે સિંહ તેના હાથમાંથી સૂક્ષ્મરૂપ કરીને અદૃશ્ય થઈ ગયેા. સિંહે પકડેલ પુરૂષ ત્યાં જ એસી રહ્યો.
પછી ભીમે તેને હાથ પકડીને તેની સાથે રાજમંદિરમાં પ્રવેશ કર્યાં ત્યાં શૂન્ય જાતા જાતા તેના સાતમા
રાજભવન