________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
-
કરનાર અને શાશ્રવણમાં વ્યસન રાખનાર-એવા મહાત્માએ જગતમાં સ્વભાવથી જ સિદ્ધગુણવાળા છે.’ અર્થાત્ મહાત્માઓના એવા સ્વભાવ જ હેાય છે. હું શેઠ ! તમે કેવળ મને જ પ્રાણુ નથી આપ્યા, પણ હું સાના માલિક ! જીણુ અને અધ એવા મારા માબાપને પણ તમે પ્રાણ આપ્યા છે. હું ઉપકારી ! સાંભળેા :-ચ ચામનુષ્યાકાર ચાડીયા ખેતરનું રક્ષણ કરે છે, હાલતી ચાલતી ધજા મહેલનું રક્ષણ કરે છે, રક્ષા (સબ) કણાનુ` રક્ષણ કરે છે, અને દાંતથી ગ્રહણ કરેલ તૃણ પ્રાણાનું રક્ષણ કરે છે, એવી સામાન્ય વસ્તુ પણ રક્ષણ કરે છે તે જે કાઈનું રક્ષણ કરતા નથી એવા ઉપકાર વિનાના પુરૂષથી શુ ?” ફ્રી પાપટ ખેલ્યા કે -“હું શેઠ ! મારા ગુરૂએ કહ્યુ કે સમુદ્રમાં હરમેલ નામના દ્વીપ છે, તેની ઈશાન ખુણામાં દિવ્યપ્રભાવી એક આમ્રવૃક્ષ છે, તેના ફળનુ' જે કાઈ ભક્ષણ કરે તેને રોગ અને જરા ન આવે, અને શરીરે નવયૌવન પ્રાપ્ત થાય’ તે સાંભળીને મે વિચાર કર્યો કે :- મારા માબાપ અત્યંત વૃદ્ધ થયેલા છે, તેથી તે ફળ લાવીને તેમને આપું કે જેથી તેઓ સુખી થાય.’ એમ ધારી તેમની આજ્ઞા લઈને તે દ્વીપમાં જઈ તે ફળ મેં ગ્રહણ કર્યું, પરંતુ ફળ લઈ ને ચાલતાં રસ્તામાં થાકયા અને સમુદ્રમાં પચેા, પરંતુ તમે મને મરતે બચાવ્યા. હવે હું કાઈપણ રીતે તમારા ઋણુથી મુક્ત થા અને પ્રત્યુપકાર કરૂ એમ ઇચ્છું છું.” એટલે સાથે શ બેન્ચેા કેઃ- તું શુ' કરી શકીશ ?' પોપટ ખેલ્યા કે -હૈ સાથે !
"
:
૩૨
આ આમ્રફળ તમે જ ગ્રહણ કરે.' સાથે શ મેલ્યું કે :- હું પેાપટ ! તુ તારા માતાપિતાને શું આપીશ ?’ પેપટે કહ્યું:–