________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વર્ષમાં એક હજાર રત્ન ઉપાર્જન કર્યા, પછી તેણે ચિંતવ્યુ` કે હવે હુ. ઘેર જાઉ, વ્યાપારથી સર્યું.. એમ નિર્ણય કરીને તે પેાતાના ગામ તરફ ચાલ્યા. બધા રત્ના એક નવલિકા (વાંસળી)માં ભરી તેને કેડ પર બાંધીને તે તૈયાર થઇ એક સારા સા સાથે ચાલતાં પેાતાના નગરની પાસેના ગામમાં આવ્યા. ત્યાં તે ભેાન કરવા રાકાણા, અને એક દુકાનપર નવલિકા મૂકીને ભેજનને માટે અન્નાદિ સામગ્રી લઈ તે સરોવરને કાંઠે ગયા. તે વખતે તેના હાથમાં એક કાણી કાડી રહી હતી, તેને જમીન પર મૂકી અન્ન પકાવી જમીને દુકાનપરથી નવલિકા લઈ તે કેડ પર બાંધીને તે પાતાના નગર તરફ ચાલ્યા, પણ પેલી કાણી કૈકાડી સરેવરની પાળે મૂકી હતી તે ત્યાં જ ભુલી ગયા રસ્તે જતાં હવે માત્ર થાડા દિવસ જ બાકી હતા, તેથી તે ઉતાવળે જવા લાગ્યા એવામાં તે ફાડી યાદ આવી એટલે અરે! મારે હવે શું કરવું? કેાડીતા ત્યાંજ રહી ગઈ, માટે હું પાછૈા લેવા જાઉ એમ નિશ્ચય કરીને ત્યાં પીપળાના ઝાડ નીચે એક ખાડે ખેાઢી તેમાં નવલિકા મૂકીને ફાડી લઈને જેટલામાં પાછા વળ્યે, તેવામાં રાત પડી એટલે તેજ ગામમાં રાત રહ્યો.
19
ઉપર બેઠા હતા. એટલે તેના ગયા
હવે તે વખતે કાઈ કઠીયારા તે ઝાડ તેણે તે ખાડામાં નલિકા રાખતાં તેને જોચે પછી તે ખાડામાંથી બહાર કાઢી પાતાના ઘેર લઇ જઈ ને દીવાના પ્રકાશમાં તે બધુ જોવા લાગ્યા. તે મૂખ શેખર કઇ પણ જાણતા ન હતા, તેથી તેણે વિચાયુ" કે અરે! શું આ કાચના કટકા હશે ? એનું મારે શું પ્રયેાજન છે ? સવારે