________________
શ્રી પામનાથ ચરિત્ર
>
·
અપવિત્ર છે કારણ કે –રસ, રક્ત, માંસ, ચરબી, હાડકા, મેદ, વીર્ય, આંતરડા અને ચામડી-ઇત્યાદિ અશુચિ પદાર્થોનાં સ્થાનરૂપ આ શરીરમાં પવિત્રતા કયાંથી હાય? ' વળી જ્યાંથી જન્મવું તેમાં જ રક્ત થવું અને જેનું પાન કરવું તેનું જ મન કરવું-અહા આમ હાવા છતાં મૂઢ જનાને વૈરાગ્ય કેમ થતા નથી ?? હું કાણુ અને કયાંથી આવ્યું। મારી માતા કૈણુ અને મારા પિતા કેણુ ?” આ પ્રમાણે વિચાર કરતાં આ લાકના બધા વ્યવહાર સ્વપ્ન જેવા લાગે છે. વળી કાંણાવાળા ઘડામાં રહેલ જળની જેમ આયુ નિર'તર ગળતુ' જાય છે અને વાયુથી ચલિત થયેલ દીવાની જ્યે!તની જેમ લક્ષ્મી ચલાચલ છે એ રીતે જગત સર્વ અનિત્ય હાવાથી હવે મારે આત્મા તેમાં રક્ત થતા નથી. હુ. હવે પૂર્વ પુરૂષોએ આચરેલા તિધર્મના જ સ્વીકાર કરવા ઈચ્છુ છુ” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી પોતાના હરિવિક્રમ નામના કુમારને રાજ્ય પર બેસાડીને રાજા પાતે તિલકાચાય ગુરૂ પાસે દીક્ષા લઈ સાધુ થયા. હું ભદ્રે ! તે જીવનસાર રાજા હું પાતે જ છું અને એ મારા બૈરાગ્યનુ કારણ છે. ” આ પ્રમાણે કહીને ફરી મુનિ માલ્યા કે હું ભીમ ! અંગીકાર કરેલ વ્રતમાં તારે નિશ્ચળ રહેવુ” એટલે ભીમ ખેલ્યા કે :–‘હે પ્રભુ!! આપના આદેશ મને પ્રમાણુ છે.' પછી મુનિને નમસ્કાર કરીને પદા બધી સ્વસ્થાને ગઇ અને ભૌમ પણુ દેવપૂજા, દયા, દાનાદિક અગણ્ય પુણ્ય કરતા યુવરાજ પદવી લેાગવવા લાગ્યા.
22
6
એકદા ભીમકુમાર પેાતાના મહેલમાં મિત્રા સાથે ક્રીડા કરતા હતા એવામાં ત્યાં એક ક્રાપાલિક માન્યા. અને આશીર્વાદ
૮૯