________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
"
ઈત્યાદિ બહુધા ગુરૂકથિત ધદેશના સમ્યક્ પ્રકારે સાંભળીને ભાલતલપુર અંજલિ રચીને રાજા ગુરૂને ભક્તિપૂર્વક નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે :- હૈ પ્રભુ ! હું યતિષ ગ્રહણ કરવા અશક્ત છું; માટે કૃપા કરીને મને ગૃહસ્થધ આપે, એટલે ગુરૂમહારાજે રાજાને સમ્યક્ત્વ મૂળ ખાર વ્રતરૂપ ગૃહસ્થધમ આપ્યા. રાજાએ તે ધર્મના સમ્યક્રીતે સ્વીકાર કર્યાં. ભીમકુમાર પણ તે દેશના સાંભળીને શ્રદ્ધાયુક્ત થયા, એટલે ભીમકુમારને ચેાગ્ય જાણીને ફરી મુનિંદ્ર મેલ્યા કેઃ “હે ભીમ! સાંભળ
ધર્મસ્ય ત્યાગની, નમદઃ किल कुशलकर्मविनियोगः ! श्रद्धातिवल्लभेयं, सुखानि निखिलान्यपत्यानि 11
??
• દયા એ ધર્મની માતા છે, કુશળ કર્મના વિનિયેાગ એ તેના પિતા છે, શ્રદ્ધા એ તેની પત્નિ છે, અને સમસ્ત સુખા એ તેના સતાન છે.' માટે હું ભીમ ! તારે સદા દયા પાળવી. નિપરાષી જીવાની હિંસા ન કરવી, અને મૃગયા-શિકાર વિગેરેના ા સથા તારે અભ્યાસ જ ન કરવા.” પછી ભીમે નિરપરાધી જીવાના વધનું પચ્ચક્ખાણ કર્યું. અને સમ્યક્ત્વ પણ પામ્યા, એટલે ફ્રી મુનિ ખેલ્યા કે –હે કુમાર ! તું ધન્ય છે. તું ખાળ છતાં તારી મતિ વૃદ્ધ જેવી છે.' વળી ભીમને વ્રતમાં