________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
જવાના બહાનાથી કમઠની રજા લઈ ઘેાડે દૂર જઈને પાછે। વળ્યા અને સધ્યા વખતે શ્રાંત કપટી (થાકેલા વેષધારી કાપડી) થઈ ને કમઠના ઘેર આવી તેની પાસે જ રાત્રીવાસે રહેવાની ચાચના કરી. એટલે કમઠે વિચાર કર્યાં કે:- જેના ઘરથી અતિથિ નિરાશ થઈને પાછા ફરે છે, તે તેને દુષ્કૃત આપી જાય છે અને પુણ્ય લઈ જાય છે.' એમ વિચારીને તેને ઘરના ખુણામાં રાત્રીએ સુઈ રહેવા માટે જગ્યા બતાવી એટલે તે ત્યાં જ રહીને કપટ નિંદ્રાએ સુતા. રાત્રીએ મરૂભૂતિએ તે બ ંનેનું દ્રુશ્ચરિત્ર પેાતાની નજરે જોયું. પછી પ્રભાતે તે સ્થાનથી દૂર જઈને મરૂભૂતિ પાછે સ્વગૃહે આવ્યા, અને મનમાં કુપિત થયા. કારણ કે સ્ત્રીના પરાભવ તિય "ચાથી પણ સહન થઈ શકતા નથી.
૫૩
પછી ભવિતવ્યતાના ચેાગે મરૂભૂતિએ તે બંનેનું દુઘ્ધરિત્ર અરવિંદ રાજાને નિવેદન કર્યું. તે સાંભળીને તેજના નિધાનરૂપ તે રાજા કાપાયમાન થયા અને ધર્મિષ્ઠજનાને સૌમ્ય, અન્યાય માર્ગે ચાલનારાને યમ અને યાચકીને કુબેર સમાન એવા તે રાજાએ કાટવાળને ખેલાવીને આ પ્રમાણે આદેશ કર્યાં કે, અરે ! આ કમઠનો તરત નિગ્રહ કરેા.' એટલે તેણે યમદૂતની જેમ તેને ઘરે જઈને કમઠને બાંધી ગધેડા પર બેસાડી શિક્ષા પૂર્ણાંક સૂપડાનું છત્ર માથે ધરીને પાપના ફળરૂપ સ્થૂળ બિલ્વફળનો હાર ગળામાં નાંખી તથા શરાવલાંની વરમાળા પહેરાવી કાપલિકા વાદ્ય પૂર્ણાંક તેને આખા નગરમાં ફેરવીને તેની વિડ`ખના કરી પછી