________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
જેવા
કાળા વાદળના સમૂહ આવતા. એ ીતે બના સિંહની નાડી, અમદા આક્ષેપન પૂર્ણાંક જોવા લાયક પચવની અભેપટલ જલધર અને ગા ૨૧ જોઈ ને રાજા ખેલ્યા કે, · અહા ! આ વિચિત્ર રમણીયતા દેખાય છે.' એ રીતે કહેતા વારવાર તેની સામે જુએ છે તેવામાં તે તે બધુ એકાએક પવનથી વિખરાઇ ગયું એટલે પાછું આકાશનુ હતુ. તેવું સ્વરૂપ થઈ ગયું. તે જોઈને વૈરાગ્ય પામેલા રાજા મલ્યેા કે, ' અહા ! બહુ આશ્ચર્યની વાત છે કે તેવા પ્રકારના વાદળના સમૂહ વાયુથી ઉડેલ અના રૂની જેમ ક્ષણવારમાં દૃષ્ટ નષ્ટ થઈ ગયા. અહા ! જેમ એ વાદળના સમૂહ તેમ સૌંસારમાં બીજુ બધુ ક્ષણવનશ્વર છે.' કહ્યું છે કે—
विद्युद्योत वल्लक्ष्मी, रिष्टानां संगमा पुनः मार्गस्थ तरूविश्रांत, सार्थ संयोग संनिभाः ॥
લક્ષ્મી વિજળીના ચમકારા જેવી છે, અને માર્ગમાં રહેલ વૃક્ષતળે વિશ્રામ લેનારા મુસાફ઼ાના સૉંચાગ જેવા ઈષ્ટ સમાગમ છે. વળી જે સવારે હાય છે તે ખપેારે જોવામાં આવતું નથી અને જે અપેારે જોવામાં આવે છે તે રાત્રે દેખાતું નથી. એ રીતે આ સ*સારમાં પદાર્થીની અનિત્યતા દેખાય છે. રમણીય જણાતુ યૌવન ઇંદ્ર ધનુષ્યની જેવું ક્ષણિક છે, પ્રિયજનેાના નિર્વાહમાં સ્નેહના રંગ પણુ પતંગના રંગ જેવા છે, વિષયા બધા આપાત મધુર (શરૂઆતમાં મધુર )