________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વાવને જોઈને આ પ્રમાણે
કહેવા લાગ્યા.
6
+
3:
અને તરતમાં જ ઉત્પન્ન થયેલા હે નાથ ! ચિરકાળ જય પામેા, આનંદ પામેા, અમને આજ્ઞાવડે અનુગ્રહિત કરેા, અમ અનાથના નાથ થાઓ, અમે તમારા સેવી છીએ, આ સમસ્ત લક્ષ્મી આપને સ્વાધીન છે, જે રીતે આપને રૂચે તે રીતે તેના ઉપભાગ કરેા.' પછી તે દેવ સ્નાન મ’ગળ કરી, પેાતાના ૪૫ (આચાર) પુસ્તક વાંચી, શાશ્વત ચૈત્યમાં રહેલી પ્રતિમાની પૂજા કરી તવીને તેના સભાસ્થાનમાં આવ્યા, ત્યાં દેવ અને દેવીઓએ મંગળક્રમ શરૂ કરતાં સંગીતામૃતમાં લીન થઈને તે ટ્વિવ્ય ભાગ ભાગવવા લાગ્યા કહ્યું છે કે દેવલાકમાં દેવતાઓને જે સુખ છે તે સુખ મનુષ્યને સેમાં જીભ હાય અને સેા વર્ષ પર્યંત કહ્યા કરે તા પણ સ`પૂર્ણ કહી ન શકે. દેવતાઓ વાળ, હાડકા, માંસ, નખ રામ, લેાહી, વસા, (ચામડી) સુત્ર અને પુરીષ એ તમામ અશુચિ વિનાના, સુંગધી શ્વાસેાશ્વાસવાળા, પરસેવા રહિત, નિર્મળ દેહવાળા, અનિમેષ આખવાળા, મનઃસકલ્પ પ્રમાણે કાર્યને સાધનારા, ન કરમાય એવી ફુલની માળાવાળા અને ચાર આંગળ ભૂમિથી ઊંચે રહેનારા હાય છે એમ જિનેશ્વરાએ કહેલુ છે.’
હવે વરૂણા હાથણી ધ્રુસ્તપ તપ તપી અંતે અનશન કરી મરણ પામીને ખીજા દેવલેાકમાં દેવી થઈ. મહારૂપ લાવણ્ય સ*પત્તિથી અધિક એવી તે દેવીને ત્યાંના કાઇપણ દૈવ પર પ્રેમ આવતા નહાતા. માત્ર હાથીના જીવ જે દેવ થયેલા તેના સમાગમના વિચારમાં તે લીન રહેતી. અહીં હાથીના જીવ દેવતા પણ તેના પર રાગી હાવાથી તેને અવધિજ્ઞાનથી પેાતાના
૬૯