________________
૬૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
છે વળી હું સાથેશ ! સાંભળ જે ભવ્યા જિનાજ્ઞાને માથાના સુગટ તુલ્ય માને છે, સદ્ગુરૂની સામે અંજલી જોડવી તેને લલાટનુ ભૂષણુ સમજે છે, શાસ્ર શ્રવણને કાનનુ ભૂષણ સમજે છે, સત્યને જીભનુ ભૂષણ માને છે, પ્રણામની નિમળતાને હૃદયનુ ભૂષણ ગણે છે, તીર્થ તરફના ગમનને એ પગનું ભૂષણ માને છે તથા જિનપૂજનને અને નિર્વિકલ્પ દાનને પાતાના હાથનુ ભૂષણ માને છે તેએ જ આ ભવસાગરને જલ્દી તરી જાય છે' જે વિપવાળા ચિત્તવડે દેવપૂજા કરે છે. તે પેાતાના પુણ્યને હારી જાય છે એ સંબ ંધમાં બે પુત્રોનુ' દૃષ્ટાંત છે તે સાંભળ.
6
પ્રતિષ્ઠાનપુરમાં એ વણીક ભાઈ હતા, તે એક વખત જુદા થયા, એટલે ન’ઇંક અને ભદ્રેક એવા તેમણે બે દુકાન માંડી. તે અને શ્રાવક હતા. ભદ્રક સવારે ઉઠીને રાજ દુકાને જતા અને નદકદહેરાસરમાં દરરોજ જિનપૂજા કરવા જતા, તે વખતે ભદ્રક વિચારતા કે, અહે! આ નદકને ધન્ય છે, કે જે ખીજા સર્વ કાર્ય ના ત્યાગ કરી સવારે ઉઠીને દૂરરાજ જિનપૂજા કરે છે, અને હું તો પાપી, થોડા ધનવાળા અને ધન મેળવવામાં આસકત છું, તેથી સવારે અહીં દુકાને બેસીને -દરરાજ પામરજનાના મુખ જોઉ છું, માટે મારા જીવતરને ધિકાર છે.? એ રીતે શુભ ધ્યાનરૂપ પાણીથી તે પેાતાના પાપમળને સાફ કરતા હતા. અને તેની અનુમેનુનારૂપ પાણીથી પેાતાના પુણ્યબીજનું સિંચન કરતા હતા, તેથી તેણે સ્વયુ “ખાધ્યુ અને નંદક જિનપૂજા કરતાં આ પ્રમાણે વિચારતા હતા કે મારા દેવપૂજાના વખતમાં ભદ્રક દુકાને બેસી બહુધન