________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
:
વિગેરેએ ત્યાં જઈને સુખે પેાતાનું મરણુ સાધવા તે આમ્રવૃક્ષના મૂળ અને પત્રાદિકનુ ભક્ષણ કર્યું. એટલે ક્ષણવારમાં તેના પ્રભાવથી તેએ મન્મથ જેવા રૂપવંત અને નિરોગી થઈ ગયાં. આથી સંતુષ્ટ થઈને તે વૃત્તાંત તેમણે રાજાને નિવેદન કર્યાં. એટલે રાજા વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે અહા! આ શું આશ્ચય ? ખરેખર! તે સાથે શનુ‘ વચન સત્ય હતુ, કાઈ પણ કારણથી પ્રથમ આવેલુ' ફળ વિષમય થયેલ. પછી માંળીને ખેલાવીને શપથપૂર્વક પૂછ્યુ કે ‘અરે ! સાચેસાચુ કહી દે કે તે ફળ શી રીતે અને કયાંથી તું લાવ્યા હતા ?” તે ખેાલ્યા કે, ખીજા બધાં ફળેા કાચાં હતાં, માત્ર આજ ફળ જમીનપર પડેલું અને પાકુ' જોઈ ને મેં આપની પાસે મૂકયું હતુ, તે સાંભળીને રાજા વિચારવા લાગ્યા કે ‘નિશ્ચય વિષના ચેાગથી આ ફળ પાકીને જમીન પર પડયું હશે.? પછી તે આમ્રવૃક્ષની રક્ષા કરવાને રાખેલા પુરૂષાને જેટલું રહ્યું હોય તેટલું રાખવા માકલ્યા. તેઓએ ત્યાં જઈ નિરીક્ષણ કરી આવીને રાજાને નિવેદન કર્યું કે · હે સ્વામિન્ ! લાકોએ તે વૃક્ષનું એવી રીતે ચૂ કર્યું છે, કે જેથી તેનુ સ્થાન પણ જાણી શકાતુ નથી. તે સાંભળીને રાજાએ અત્યંત ખિન્ન થઈ તે આમ્રવૃક્ષને માટે બહુ વિલાપ કર્યાં. ‘હા! મંદ ભાગ્યને વશ થઈ મે' આ શું કર્યું??
..
"
૩૫
અહીં જીતશત્રુ રાજાને તેના મુખ્ય પ્રધાન કહે છે કે • હૈ સ્વામિનૢ ! તેની જેમ વિચાર્યા વિના કઈ પણ કામ ન કરવુ.. હે રાજેન્દ્ર! સગુણસંપન્ન લલિતાંગ મારની પરીક્ષા કર્યા વિના તમે યુદ્ધનું સાહસ શા માટે કરે છે. માટે જો