________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્થાઇષ્ટિની પ્રશંસા અને તેના પરિચય એ પાંચ અતિચાર સમ્યક્ત્વને દૂષિત કરે છે.” માટે એ શકાદિક ચારથી તેની રક્ષા કરવી. અન્ય મત્રો પણ શકા કરવાથી સિદ્ધ થતા નથી, તેનાં સબધમાં એક દૃષ્ટાંત કહુ* છું તે સાંભળ :
“વસંતપુર નગરમાં ગંધાર નામે શ્રાવક રહેતા હતા, તે દેવ પૂજા, દયા, દાન અને દાક્ષિણ્યાદિ ગુણેાથી વિભૂષિત હતા. તે પ્રતિદિન પૂજાની સામગ્રી લઈને દૂરના ઉદ્યાનમાં જિનચૈત્યમાં જિનપૂજા કરવા જતા હતા. ત્યાં જિનપૂજા કરીને નિરંતર એકમનથી તે ભાવના ભાવતા હતા. એકદા જિનેશ્વરને અભિષેક કરી સુગ ધી કુલાદિથી પૂજીને રેશમાંચિત થઈ તે ઉત્તમ સ્તવનાથી જિનસ્તુતિ કરવા લાગ્યા, એવામાં કાઈ મહાન જૈન પરમ શ્રાવક એક વિદ્યાધર ત્યાં જિનેશ્વર ભગવ તને નમસ્કાર કરવા આવ્યા, તે ગંધાર શ્રાવકને જોઇને અને તેની સ્તવના સાંભળીને આનદિત તેમજ હર્ષિત થઈ તેની નજીકમાં આવીને કહેવા લાગ્યા કે :-“હું ધાર્મિક ! હું તમને વંદન કરૂ છું. આજ મારા નેત્ર અને કાનને પારણું થયુ' છે, માટે કહે જે જોઇએ તે આપું. અદશ્યકરણુ, કુખ્તરૂપકરણ, પરકાય પ્રવેશ વિગેરે બહુ વિદ્યાએ જગતમાં છે, પણ પૃથ્વી પર આકાશગામિની વિદ્યા તે સમાં દુ ́ભ છે માટે એ વિદ્યા તું લે, તું ચેાગ્ય છે, તેથી તે લઈને તું મારૂ પ્રિયકર ,, ગધાર શ્રાવક ખેÕા કે – હે ભદ્રે ! મારે અન્ય વિદ્યાનું શું પ્રયેાજન છે ? મને એક ધર્મવિદ્યા જ કાયમ હા.' એટલે વિદ્યાધર ખેલ્યા કે :-* હુ* જાણું છું કે–તુ સ ંતાષી છે, તેા પણ સ્વધાર્મિકપણાથી હું