________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
6
પેાષિત કર્યો. હવે મારા વચનથી તેને સત્કાર કરી અતિમદરપૂર્ણાંક તેને અહી માકલા.' એમ કહીને વિશિષ્ટ ભેટણા યુકત પેાતાના પ્રધાન પુરૂષોને ત્યાં માકલ્યા. તે પ્રધાન પુરૂષાએ ત્યાં જઈ ને યથા નિવેદન કર્યુ.. તે સાંભળીને જિતશત્રુ રાજા હૃદયમાં વિચારવા લાગ્યા કે :- અહા! અજ્ઞાનને વશ થઈને મેં શું કર્યુ′′ ?' પછી પેાતાની પુત્રીને ખેાલાવી પેાતાના ખેાળામાં બેસાડીને ગળતા આંસુથી ભીના થયેલા નેત્રયુકત રાજા સગદ્ગદ આ પ્રમાણે કહેવા લાગ્યા :– · હે વત્સે ! પતિ સહિત તુ' ઘણા કાળ જીવતી રહે. મે' પાપીએ જે અનુચિત કર્યું તે ક્ષમા કરજે. તારા મનારથ બધા સિદ્ધ થાઓ.’ પછી કુમારને મેલાવીને જિતશત્રુ રાજાએ સલજ્જ વદને હ્યું કેઃ– હે સત્યવીર કુમાર! દુજન એવા સજ્જનના વચનથી મે’ આ બધુ... વિરૂદ્ધ આદર્યું'; પરંતુ તમારૂં ભાગ્ય અતિશય માટુ' છે, કે તે પાપીએ ખાટી મલિનતા જે દર્શાવી, તે તેને જ ફળિભૂત થઇ. માટે હે વત્સ! હવે પછી તમારે કુસ`ગ ન કરવા. વળી સાંભળેા :-‘મારૂં અ` રાજય તા તમે સ્વગુણુાથી જ મેળવી લીધું છે, ખાકી અધું રાજય પણ હુ તમને આપુ' છું તે તમે ગ્રહણ કર.” આ પ્રમાણે કહીને તેની ઈચ્છા નહી હાવા છતાં રાજાએ પેાતે તેને પેાતાના સિંહાસન પર મેસાડીને વિધિપૂવ ક રાજ્યાભિષેક કર્યો અને પેાતે તપસ્યા કરવા તાવનમાં ચાલ્યા ગયા. લલિતાંગકુમાર તે રાજય પામીને અધિસ્તર શાભવા લાગ્યા. લેાકાને સુખી કરવામાં તે એક પિતાના જેવા થયેા: પ્રાણીનું પુણ્ય સર્વત્ર જાગ્રત જ હેાય છે. કહ્યું છે કે :
!
૩૭