________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પોતાના માત્માને કૃતાર્થ માન્યા. વળી તેણે માળી તથા ચાકીદારાને ભાજન અને વસ્ત્રાદિક આપીને સંતુષ્ટ કર્યો. એક એક પલ્લવ નીકળતા રાજા દરરાજ તેન જોવા જતા હતા. એ રીતે તે આમ્રવૃક્ષ વધતા રાજાના હૃદયમાં મનારથ પણ વધવા લાગ્યા. એ પ્રમાણે સર્વાંગે સુદર તે આમ્રવૃક્ષને મ‘જરી (મેાર) આવી; અને અંતે ચારે બાજુ કળાથી તે શે।ભી રહ્યું, એટલે રાજા પેાતાની પ્રજાને મનથી રાગ અને જરાની આપત્તિ રહિત માનવા લાગ્યા.
૩૪
એવામાં એક ફળની ઉપર Àનપક્ષીએ પકડેલ સપના મુખમાંથી વિષ પડયું. તે વિષના તાપથી તે એક ફળ પાકી તુટીને જમીન પર પડયુ," તે ફળ માળીએ લઇને રાજાની આગળ મૂક્યું; એટલે રાજાએ તેને ઇનામ આપીને તે ફળ પેાતાના પુરાહિતને આપ્યું. પછી તે પુરેાહિતે પણ પેાતાનાં આવાસમાં જઈ દેવપૂજા કરી હષિ'ત થઈને તે ફળનું ભક્ષણ કર્યું, એટલે • ભક્ષણ કરતાં જ તે તરત મરણ પામ્યા, તેથી શાકના કાલાહલ થયેા. તે જાણીને આ શું ?' એમ સંભ્રાત થઈને રાજા ચિંતામાં પડયા. તેનું મુખ કાળુ' થઇ ગયું. છેવટે તેણે વિચાર કર્યો કેઃ– ‘આ વિષફળ કેાઈ વરીએ વિણકના હાથથી મને અપાવ્યું જણાય છે. અહા! હવે શું કરૂ? પછી રાજાએ ક્રાધથી એકદમ ગરમ થઈને પેાતાના કઠિયારા સેવકેાને આદેશ કર્યો કે હે સેવકા! આ આમ્રવૃક્ષને એવી રીતે છેદી નાખેા કે જેથી તેનુ નામ પશુ ન રહે.” આ પ્રમાણે આજ્ઞા થતાં તે સેવકાએ તરત ત્યાં જઈને તે આમ્રવૃક્ષ છેઢી નાંખ્યું. તે સાંભળી ને પેાતાના જીવિતથી ઉદ્વેગ પામેલા કાઢીયા, પાંગળા, અંધ
: