________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
શકતા નથી, તા પણુ પાતાથી બની શકે તેટલી પુત્રે અને શિષ્યે તેમની સેવા બજાવવી.” આ પ્રમાણે વિચાર કરી પેાતાના માબાપની રજા લઈ ઉડીને તે પાપટ પેલા દ્વીપમાં ગયા, ત્યાં તે આમ્રવૃક્ષ તેના જોવામાં આવ્યું. સવારે તે આંબાનુ' સ્વાદિષ્ટ ફળ પેાતાની ચાંચમાં લઇ પાછા વળીને આકાશમાર્ગે જતાં રસ્તામાં તે થાકી ગયા. પેાતાના શરીરને પણ પકડી રાખવાને અશક્ત થયેલા તે થુકરાજે સહસા સમુદ્રમાં પડતાં પણ પેાતાના સુખથી તે ફળ મૂકયું નહિ. એવામાં પેાતાના નગરથી સમુદ્ર માગે જતાં વહાણમાં બેઠેલા કોઈ સાગર નામના સા પતિએ વ્યાકુળ થઈને સમુદ્રમાં બૂડતા તે શુકરાજને જોયા, એટલે ત સાગર તારક પુરૂષને કહેવા લાગ્યા કે – અહા ! જળમાં ખુડીને મરતા. આ બિચારા પાપટને કાઈ ઉપાડી હા.' એમ કહીને સાગર શેઠે એક તરવૈયાને સમુદ્રમાં નાખ્યા. તેણે ત્યાં જઇને પેાપટને સમુદ્રમાંથી ઉપાડી લાવીને શેઠને સોંપ્યા. સાગરશેઠ તે પેાપટને હાથમાં લઈને તેને બહુવાર સુધી આશ્વાસન આપ્યું, પછી શુકરાજ પણ સાવધાન થયા, એટલે સાગરશેઠને કહેવા લાગ્યા કે હવે ઉપકારી જામાં મુગટ સમાન સા વાહ ! તુ ચિરકાળ જય પામ જગતમાં જે પરઉપકાર કરવામાં રસિક છે, તેઓ જ ખરેખર ધન્ય છે. કહયું છે કે :– સજ્જન પુરૂષોની સ`પત્તિ પરાપકારમાં જ વપરાય છે, નદીએ પરાપકારને માટે જ વહે છે, વૃક્ષેા પાપકાર માટે જ ફળે છે અને મેઘ પરાપકાર કરવા માટે જ પૃથ્વી પર વરસે છે.” તેમજ વળી
દુ:ખમાં ધૈય રાખનાર, સુખના ઉદયમાં શ્નમા ધરનાર, સભામાં ચાલાકીથી ખાલનાર, યુદ્ધમાં શૌય દેખાડનાર, કીર્ત્તિની કામના
at