________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પછી
પ્રભાતે રાજાની કપટકળા જાણીને કુમાર સૌન્ય સજ્જ થઈ ને નગરની બહાર નીકળ્યેા. રાજા પણ કોપાયમાન થઈને સૈન્યના આખર સાથે યુદ્ધની સામગ્રી સજ્જ કરીને નગરની. બહાર કુમારની સન્મુખ ગયા. ત્યાં અને રસૈન્યના સામસામા ભેટા થયેા. એ વખતે પ્રધાન પુરૂષોએ વિચાર્યું. કે–· અહા ! રાજાએ આ શુ' અનુચિત આયુ" છે ?” પછી સર્વે પ્રધાને મળીને રાજા પાસે આવ્યા, અને મુખ્ય પ્રધાને કહ્યું કે —છે. સ્વામિન્ ! તીક્ષ્ણ શસ્ત્રાથી તા શું, પશુ પુષ્પાથી પણુ યુદ્ધ ન કરવું. કારણ કે યુદ્ધ કરતાં વિજયના તા સદેહ છે અને પ્રધાન (શ્રેષ્ઠ) પુરૂષાના ક્ષયના તે નિ ય છે.? વળી હે નાથ ! જેમ ગ્રહનેા નાયક ચદ્રમા અને નદીએને! નાયક સમુદ્ર છે, તેમ તમે પ્રજાના નાયક છે, અને વિચાર કર્યા વિના કાંઈ પણ કાર્ય કરવાથી અન પ્રાપ્ત થાય છે, માટે વિચાર કરેા, હે દેવ ! જે ન જોયેલું,ન જાણેલુ' અને ન ઓળખેલુ' કાય કરે છે, તે જયપુરના રાજાની જેમ ચિંતાને પ્રાપ્ત થાય છે. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે -
વિધ્યાચલ પર્વતની ભૂમિ પર અનેક વૃક્ષેા છે. ત્યાં ઉચ્ચ અને વિસ્તીણુ એક વટવૃક્ષ છે. તે વૃક્ષ પર એક પાપટનું જોડુ રહે છે, સસ્નેહ કાળ નિર્ગમન કરતાં તે પાપટને પુત્રની પ્રાપ્તિ થઇ. માતાપિતાની પાંખના પવનથી તથા ચૂર્ણ' વિગેરે મુખમાં આપવાથી તે બાળક અનુક્રમે વૃદ્ધિ પામ્યા. તેને પાંખા આવી. એકદા ખાલચાપલ્યથી ઉડીને ગમને સુક એવા તે થાડે દૂર ગયે; એટલે તરત જ થાકી ગયા, તેથી મુખ પહેાળું કરીને પડી ગયા. તે વખતે જળને માટે તે ખાજુ આવતા કોઈ
૨૯.