________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतागास्त्र . टीका-पूर्व पुरुषद्वयं गतं, सम्पति-ईश्वरकारणिकं तृतीय पुरुषमधिकृत्याह'अहावरे' इत्यादि, 'अहावरे' 'अह' अथ- पुरुषद्वयकथनानन्तरम् 'अवरे' अपरः 'तच्चे' तृतीयः 'पुरिसजाए' पुरुषजातः 'ईसरकारणिए' ईश्वरकारणिका-ईश्वरो जगतः कारणं यस्य स ईश्वरकारणिकः आत्माद्वैतवादी 'इइ आहिज्जई' 'इत्याख्यायते 'इह खलु पाईणं वा' इह खलु मनुष्यलोके प्राच्यां वा ४ प्राच्यादि चर्दिा 'संते गइया' सन्ति एके 'मणुस्सा' मनुष्या भवन्ति । 'आणुपुग्वेणं लोयं' आनुपूर्या लोकम् 'उववना' उपपन्ना:-क्रमेणाऽस्मिल्लोके उत्पन्नाः, 'तं जहा-आरियावेगे जाव दुरूवा वेगे' आर्या वा एके यावद् दूरूपा वा एके भवन्ति, अत्र सर्व प्रथमसूत्रोक्तं वर्णनं कर्तव्यम् । 'तेसिं च णं महंते एगे राया भवइ जाव सेणावइपुत्ता' तेषां चः आर्यादीनां लोकानां मध्ये महानेकः सर्वेभ्यः श्रेष्टो राजा भवति तत्परिषदि उग्रा उग्रपुत्रा - पंच भूतवादी चार्वाक को मत प्रदर्शित किया गया और पहले के दो पुरुषों का वर्णन हो गया । अब तीसरे पुरुष के विषय में कहते हैं'महावरे तच्चे पुरिजाए' इत्यादि ।
टीकार्थ-तीसरा पुरुष इश्वरकारणिक कहलाता है। उसके मत के अनुसार ईश्वर जगत् का कारण है। इस मनुष्यलोक में, पूर्व आदि दिशाओं में कोई कोई मनुष्य होते हैं जो नाना रूपों में उत्पन्न होते हैं। उनमें कोई आर्य होते हैं कोई अनार्य होते हैं। उनका वर्णन प्रथम सूत्र के अनुसार जान लेना चाहिए। उनमें कोई राजा होता है, जो हिमवान् पर्वत के समान होता है, इत्यादि वर्णन भी पूर्ववत् ही यहां कह लेना चाहिए । उसकी परिषद् होती है जिसमें सेनापति आदि होते - પાંચ મહાભૂતવાદી ચાર્વાકને મત કહેવામાં આવેલ છે. તથા પહેલાના બે પુરૂષોનું વર્ણન થઈ ગયું છે. હવે ત્રીજા પુરૂષના સંબંધમાં કહેવામાં આવે छ.-'अहावरे तच्चे पुरिसजाए' त्याह
ટીકાથે–ત્રીજો પુરૂષ ઈશ્વર કારણિક કહેવાય છે. તેના મત પ્રમાણે ઈશ્વર જગતનું કારણ છે આ મનુષ્ય લેકમાં પૂર્વ વિગેરે દિશાઓમાં કઈ કેઈ મનુષ્ય એવા હોય છે, કે જે અનેક રૂપમાં ઉત્પન્ન થાય છે, તેમાં કોઈ આર્ય હોય છે, કે અનાર્ય હોય છે, તેનું વર્ણન પહેલા સૂત્ર પ્રમાણે સમજી લેવું જોઈએ. તેમાં કોઈ રાજા હોય છે. જે હિમાલય પર્વત જે હોય છે. વિગેરે વર્ણન પણ પહેલા પ્રમાણે અહિયાં કહી લેવું જોઈએ. તેમની પરિષદ હોય છે. જેમાં સેનાપતિ વિગેરે હોય છે. ત્યાં પણ સંપૂર્ણ પૂર્વોક્ત
For Private And Personal Use Only