________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
सुत्रकृतासूत्रे कर्म अहिज्जाइ' आधीयते-समुत्पद्यते इति छटे किरियाठाणे' षष्ठं क्रियास्थानं 'मोसावत्तिए' मृषापत्ययिकम् 'त्ति आहिए' इत्यारूपातम् यो हि पुरुषः स्वात्मार्थ वा परिवारगृहापर्थ वा स्वयमसत्य शाषणं करोति, अन्यान् कारयति कुन्तं वाय. मनुमोदते-तस्य पुरुषस्य मृपावादननितसाधं कर्म भवति । पूर्व पश्चक्रियास्थाः नानि कथितानि, तेषु प्रायः सर्वत्र साक्षातारम्भस्यावाधिका न्यूना वा हिंसा भवत्येव । अतस्तेषु दण्ड पमादानमिति संशा कृता-पष्ठा देरारभ्य समाप्ति पर्यन्तं प्रायः पाणिवधो न भाति-अवो दण्डसमादानमिति नाम विहाय क्रियास्थानशब्देनैव उद हामिति ॥० ७..२२॥ भाषण हेतुक पाप कर्म का बन्ध होता है। यही मृषाप्रत्यधिक छठा क्रियास्थान कहलाता है।
तात्पर्य यह है कि जो पुरुष अपने लिए या अपने परिवार आदि के लिए स्वयं असत्य भाषण करता है, दूसरों से असत्य भाषण करवाता है या असत्य भाषण का अनुमोदन करता है, उसे मृषावाद जनित पापकर्म होता है।
इससे पहले जो पाँच क्रियाथान कहे गए हैं, उन सप में साक्षात् अथवा परम्परा से अधिक या कम हिंसा होती है, अतएव उन्हें 'दंड समादान' संज्ञा दी गई है। छठे से लेकर तेरहवें तक जो स्थान कहे जाने वाले हैं, उनमें प्रायः प्राणवध नहीं होता है, अत: उन्हें दंड समा. दान संज्ञा न देकर 'क्रिया स्थान' शब्द से ही कहा गया है ।।७। અનુદન કરે છે. તે તેમ કરવાથી તેને મિથ્યા ભાષણના કારણે પાપકર્મને બંધ થાય છે. એજ મૃષા પ્રત્યયિક નામનું છઠું ક્રિયાસ્થાન કહેવાય છે.
તાત્પર્ય એ છે કે–જે પુરૂષ પોતાને માટે અથવા પોતાના પરિવાર વિગેરે માટે સ્વયં અસત્ય વચન બેલે છે, બીજાઓને અસત્ય વચન બોલાવે છે, અથવા અસત્ય બોલવાવાળાનું અનુમોદન કરે છે, તેને મૃષાવાદથી થવા पाणु पा५: गे छे.
આનાથી પહેલાં પાંચ કિયાસ્થાને કહેવામાં આવ્યા છે. એ બધામાં સાક્ષાત અથ પરંપરાથી વધારે અથવા એછી હિંસા હોય જ છે, તેથી જ તેને દંડ સમાન સંજ્ઞા આપવામાં આવી છે. છઠ્ઠ થી આરંભીને તેમા સ્થાન સુધી જે સ્થાને કહે ામાં આવનાર છે. તેમાં પ્રાયઃ પ્રાણવધ હોતે નથી તેથી તેને “દંડસમાદાન' સંજ્ઞા ન આપતાં “કિયાસ્થાન” શબ્દથી જ हेस , 11॥
For Private And Personal Use Only